સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કડક મીઠી ચા – એક અવલોકન

      આજે અસ્સલ કડક મીઠી ચા બનાવી – બરાબર દેશમાં ચાની કિટલીવાળાના ગલ્લા પર મળે છે તેવી- થોડીક ચા વધારે, થોડુંક દૂધ વધારે, થોડીક ખાંડ વધારે અને… સારી રીતે ઉકાળેલી. કોઈ બીજી ચીજ ઉમેરે્લી નહીં; આદુય નહીં કે ફૂદિનોય નહીં – કોઈ મસાલો પણ નહીં.

અસ્સલ કડક મીઠી ચા.
એકદમ ઓથેન્ટિક.
એનો સવાદ જ સાવ નોખો.

જીવન જીવવાનો અસલી આનંદ આ કડક મીઠી ચા જેવો જ હશે – નહીં વારૂ?!

 

 

 

 

Comments are closed.

%d bloggers like this: