સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

દાનવીર

દાનવીર( લેનારા) વિશે વ્યંગાત્મક માહિતી તો ‘ હાસ્ય દરબાર’ પર અહીં મૂકી હતી. 

પણ એનો પાછળનો ભાગ આશા જન્માવે એવો પણ હતો.

એવી જ આશા જન્માવે એવા દાનવીર આ રહ્યા..  હોટલમાં  વે ઈટર અને સાંજના સમયે લાયબ્રેરીમાં સેવા આપનાર જણ…

વૈકુંઠમ્ (તુતીકોરિન) ના મહાન દાનવીર શ્રી. કલ્યાણસુંદરમ્ – લાયબ્રેરી વિજ્ઞાનમાં માસ્ટર

એમની વાત આ રહી – અંગ્રેજીમાં છે – ચલાવી લેજો…

સાભાર – શ્રી. હેતલ મહેતા

અને ….

અમેરિકાના અતિ ધનાઢ્ય પણ દાનવીર તરીકે જાણીતા આ જણની વાત પણ ગમી જાય એવી છે. ( અહીં ‘ક્લિક’ કરો)

 ( સાભાર – શ્રી. આણંદરાવ લિંગાયત, એલ.એ.)

Advertisements

One response to “દાનવીર

 1. nabhakashdeep નવેમ્બર 9, 2012 પર 5:38 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ

  નિસ્વાર્થ જીવાત્માઓ આ ધરતીને કેવી પૂણ્યથી સીંચે છે.

  શતશત વંદન આ સાચા સંતોને.

  શુભ દીપાવલિ અને નવલું વર્ષ આપને રિધ્ધિસિધ્ધિથી ભરપૂર રાખે મનને શાન્તિ અર્પે

  એવી પ્રભુ પ્રાર્થના. આપનો મિત્રો તરફનો આ સ્નેહ- ઉત્સાહ સદા વરસતો રહે , અને અમારા ‘કાવ્ય

  સરવરના ઝીલણે’ સદા લહેરાતા રહે એવી ભાવના સહ , શુભેચ્છાઓ.

  આપની વતન યાત્રાને અંતરથી શુભેચ્છાઓ.

  સાદર, જય યોગેશ્વર

  રમેશ પટેલ(આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: