સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – અભ્યાસ પર્વ

          છેલ્લા બે વર્ષના સ્વાનુભવોના આધાર પર, ‘બની આઝાદ’ શ્રેણીના જૂના લેખો નું  પુનઃ સંસ્કરણ  ૧૭મી ફેબ્રુઆરી -૨૦૧૩ ના રોજ  શરૂ કર્યું હતુ.

         આજે એ તબક્કો પૂરો થાય છે. પ માર્ચ – ૨૦૧૩ થી આઝાદ બનવાની પ્રક્રિયાના સ્વાનુભવો નવા અધ્યાય ‘ બની આઝાદ – અભ્યાસ પર્વ ‘ નામના નવા વિભાગ હેઠળ પ્રકાશિત કરવામાં આવશે.

         એ સઘન અભ્યાસનો વિષય હોઈ, આંતરે દહાડે નહીં પણ દરરોજ એક નવું પ્રકરણ પ્રકાશિત કરવામાં આવશે.

==================

એ શ્રેણીના બધા લેખો અહીં વાંચી શકશો.

Advertisements

One response to “બની આઝાદ – અભ્યાસ પર્વ

  1. aataawaani માર્ચ 3, 2013 પર 9:04 એ એમ (am)

    બહુ સરસ વિચાર છે . લખતા રહો મને બહુ ગમશે

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: