સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હજારોની થાળી – પી. કે. દાવડા

(શિખરિણી)

અરે ખાવા આપોઅમ ઉદર ખાડા બહુ પડ્યા,

હજારો ભુખ્યાના શ્રવણ પડિયા શબ્દ કર્ણત્યાં

તિજોરીના  નાણા  ખડ ખડ  કરીને  હસી પડ્યા,

અને એ હાસ્યો સૌ ધનિક ઉદરે પ્રતિધ્વનિત થ્યા,

પુકારે  ત્રુપ્તિના,  મમ  ઉદર  વિષે  પ્રશ્ન ઉઠતો,

હજારોની  થાળી  એક   ઉદરમાં  શું  શમી  ગઈ?

– પી. કે. દાવડા

—————————————————————————–

આ કવિતા મેં ૧૯૫૩ માં, શાળામાં, લખેલી. ત્યારે પંડિત જવાહરલાલ નહેરૂના સમાજવાદી સમાજ રચનાનો રંગ દેશમાં ચડેલો હતો. મેં પણ આવેશમાં આવી આ કવિતા લખી નાખી.

– પી. કે. દાવડા

————

અને આજના ભ્રષ્ટાચારી માહોલમાં પણ  એ એટલી જ પ્રસ્તુત છે. 

One response to “હજારોની થાળી – પી. કે. દાવડા

  1. pragnaju મે 27, 2013 પર 8:45 એ એમ (am)

    હજારોની થાળી એક ઉદરમાં શું શમી ગઈ?
    વિચારવમળે ચઢે

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: