સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અફલાતૂન તબીબ, ભાગ-૧૪ ; બ્લડ પ્રેશર

   ખજૂર વાળી વાત આગળ ચલાવીએ ; અને વધારે ઉત્સાહ સાથે.
  એ વાત વાળી તકલિફ શરૂ થઈ તેને વિત્યે દોઢ મહિનો વીતી ગયો. એ ડોક્ટરને ફોલો અપ માટે આજે સવારે મળવા જવાનું હતું.
    પહેલાં કમ્પાઉન્ડર બહેને પ્રેશર માપ્યું. જો વધી ગયું હશે તો બીપીની ગોળી બંધ કરવા માટે ડોક્ટરનો ઠપકો સાંભળવો પડશે; એ ડર મનમાં ઘુમરાયા જ કરતો હતો. એ ડરના ઓથાર હેઠળ, એ બહેનને ધીમા અવાજે પૂછ્યું,” કેટલું પ્રેશર આવ્યું?’
  અને ફટ જવાબ મળ્યો ,” ૧૨૨/ ૭૫ “
  થોડીક ઠંડક વળી!
  થોડીક વારે ડોક્ટર મેડમ પધાર્યાં.
  તેમણે પણ પ્રેશર માપ્યું. ફરી એજ ડર સાથે પ્રશ્ન ,” કેટલું પ્રેશર આવ્યું?’
 અને જવાબ ,” સરસ છે . ૧૧૮/ ૭૭ “
 અને પછી તો બાપુ આપણે હિમ્મત ભેર મેડમને ખબર આપી જ દીધી ,
” એક મહિનાથી બીપીની ગોળી બંધ છે.”
    અને સાથે એમની પરવાનગી લઈ એ આખો અનુભવ અને ૧૯૭૬ ની સાલનો ‘ અફલાતૂન તબીબ , ભાગ -૧ ‘  વાળો અનુભવ પણ ટૂંકમાં બહેનને વર્ણવ્યો.
    ભય તો હતો જ કે, એ ડોક્ટર બહેન મોં મચકોડી આખી વાતને હસી નાંખશે.  પણ…  આજની સવાર તો આશ્ચર્યોની પરમ્પરા ઊભી કરવા જ સર્જાઈ હતી.
   તેમણે સસ્મિત જણાવ્યું,” અમને દરદીનું સ્વાસ્થ્ય સારૂં થાય, એમાં જ રસ હોય છે. મેંતો તમને ખાંડ ઓછી કરવા ક્યારનુંય કહેલું જ હતું ને? તમે આ અમલ કર્યો તે સારૂં  જ કર્યું. તમે યોગાસન અને પ્રાણાયમ કરો છો, એમ હું પણ કરું છું. હવે ત્રણ મહિના આ પ્રયોગ ચાલુ જ રાખો. પછી તમારો લેબ ટેસ્ટ લેવડાવીશ; અને તમારી ગોળી હમ્મેશ માટે બંધ કરવી કે નહીં; તેનો આખરી નિર્ણય લઈશું.”
    એ આખરી  નિર્ણય તો જે આવે તે પણ, એ દિવંગત અફલાતૂન તબીબ ગીદવાણીજીને મનોમન વંદન કરી જ દેવાયા. 
————–
   અને ખજૂરથી આ જણને થયેલ  ફાયદાઓને શાસ્ત્રીય સમર્થન આરહ્યું –
They are moderate sources of vitamin-A (contains 149 IU per 100 g), which is known to have antioxidant properties and essential for vision. Additionally, it is also required maintaining healthy mucus membranes and skin. Consumption of natural fruits rich in vitamin A is known to help to protect from lung and oral cavity cancers.
હવે વાચક મિત્રો…
આ બામણની બે હાથ જોડીને વિનંતી માનશો?
ખાંડ કાલથી મળતી બંધ થઈ જવાની છે; એવી કલ્પના કરી, એની ઉપર સખત નિયંત્રણ લાવી દેશો ને? ( એવો સમય આવવાનો જ છે; એનું અવલોકન આ રહ્યું! )

5 responses to “અફલાતૂન તબીબ, ભાગ-૧૪ ; બ્લડ પ્રેશર

 1. Anila Patel જૂન 13, 2013 પર 10:23 એ એમ (am)

  હુ 2001 મા વડોદરા બળવંતરાય મહેતા નેચરોપથી સેંટરમા એક માસ માટે એડ્મીટથઇ હતી ત્યાર પહેલા ટ્રણ વર્ષ સુધી બી.પી.ની ગોળી લીધી હતી. આજે 12 વર્ષ પૂરા થયા. ગોળી ત્યારનીજ બન્ધ છે અને બી,પી. આપના જેટલુજ નિયમિત આવે છે આ મને બહુ મોટો લાભ નેચરોપથીને આભારી છે
  અમેરિકા આવી 2006મા ત્યાર પહેલા પાચવર્ષ સુધી બન્ને ટાઇમ ઇંડીયામા ઇંસ્યુલીન લઇને જમતી હતી. અહી દીકરી-જમાઇ ની કડકાઇને અનેભોજનની રીતના કારણે ડો, અહી 2007થી ઇંસ્યુલીન બન્ધ કરાવ્યાછે અને સુગરલેવલ 100થી 120ની વચ્ચેજ રહેછે. હા ગોળી ચાલુ છે. અમેરિકાનો અને દીકરી જમાઇનો આમોટો લાભ મળ્યો. દરોજ અર્ધો કલક યોગા અને સુદર્શંન ક્રિયા ચાલુ છે. અહીયા તબિયત ઘણી સારી રહે છે.

  • pragnaju જૂન 13, 2013 પર 11:34 એ એમ (am)

   Medical Error
   Statistics
   Medical error statistics in the United States are enormous and alarming.
   The American medical system is the number one killer in the U.S.
   If you don’t know how dangerous it is to take your prescription(s), to have surgery or to visit your doctor, the following information may be unbelievable to you.
   Did you know that the total number of medical errors and deaths equals SIX jumbo jets crashing every day?
   Yet, not many people know about this. Most of us know of someone who has been the victim of an “error”, or even ourselves have been.
   The numbers can be overwhelming and astonishing: The error rate of ICU’s (Intensive Care Units) would be like the post office losing over 16,000 pieces of mail every hour of every day
   Or like our banks wrongly cashing 32,000 checks every hour of every day, every year!
   In one decade, the deaths caused by conventional medicine are approximately 8 million.
   This is more than all the casualties from all the wars America has ever fought in.
   And that’s just one decade.
   Medical Error Statistics Unraveled:
   7,000 patients die each year because of sloppy handwriting
   7.5 million unnecessary medical and surgical procedures are performed annually
   more than half of the U.S. population has received unnecessary medical treatment. That equates to 50,000 people per day.
   42% of people have been directly affected by a medical mistake, procedure or drug
   84% of the population personally know someone who has been a victim of medical error
   PRESCRIPTIONS
   the use of prescription drugs is the 3rd leading cause of death in the U.S.
   over 106,000 people die each year from adverse drug reactions
   only 6% of ALL adverse drug reactions are properly identified.
   Most side effects are mistaken for new disease symptoms, leading to further medication & unnecessary medical procedures.
   the death rate for people aged 45-64 who took their prescriptions correctly, rose 90% in only five years
   400,000 preventable drug-related errors occur in hospitals each year; 800,000 occur in long-term care settings; 530,000 occur in outpatient Medicare clinics
   preventable medication mistakes hurt 1.5 million patients yearly
   HOSPITALS
   the annual death toll from hospitalizations and outpatient care is more than 424,000 people per year
   medical interns who have been awake for over 24 hours, double or triple the number of preventable medical errors
   DOCTOR OFFICE VISITS
   nearly 14% of doctor visits were missing test results and other documentation resulting in 44% of patients being adversly affected
   over 59% of patients have received delayed care or duplicate services with doctor visits
   160,000 lab misidentification errors occur each year
   Pharmaceutical Industry
   prescription drug sales are rising well over 18% a year from previous years
   the highest increase of drug consumption is in the age group of two to five year old children
   as of 2001, Pfizer was the number one most profitable company
   (7.8 billion profit that year) of all the Fortune 500 companies
   In 2002, the biggest drug companies spent only 14% of profits on research and development and 31% on marketing and advertising.
   They routinely spend more on advertising than on research.
   Also in 2002, the combined profits of the ten drug companies of the Fortune 500 were nearly $36 billion. That is more than the profits of the other 490 businesses put together. In 2004, pharmaceutical industry sales were more than $250 billion.
   Studies done since the 1970’s have shown the high incidences of medical errors and deaths resulting from them.
   Even the FDA (Food & Drug Administration) has published a report showing the alarming medical error statistics in the United States.
   Only 3% of physicians believe that medical errors are a principal health concern. There is more concern with car accidents.
   Many doctors say they would do more error reporting, but the medical error reporting systems are inadequate or non-existant.
   Why is it ok that the side-effect of most drugs is “unintentional death”?
   Why do we sit by?
   Why do we feel helpless and over-powered?
   We over-whelmingly trust doctors and the health-care system. But it is most likely going to harm us.
   Be pro-active about your health. Be sure to double check and verify anything that is unclear or that you have a question about.
   Medical error statistics are very real and are not diminishing.
   ડો ડીન ઓર્નીશ,એન્ડ્રુ વેઇલ,ડો.દિપક ચોપરાની વાતો પણ જાણવા/માનવા જેવી હોય છે
   બ્લડ પ્રેશર,ડાયાબીટીસ,હાર્ટના સવાલો અંગે દરેક દર્દીએ અભ્યાસ કરી આપના પ્રમાણે ચિંતન કરવુ રહ્યુ

 2. Anila Patel જૂન 13, 2013 પર 10:28 એ એમ (am)

  આપના જેવા વડીલો પાસેથી જે કાઇ વાચવા મળે તેનો યથાયોગ્ય લાભ લેવાનુ ચાલુ રાખુ છુ. કાલે ગુગલ+ પર બે વીડીઓ તજના પ્રયોગ વિષે જોયા જે ડાયબીટીસ માટે પણ સારા છે. નિર્દોષ અને આયુર્વેદિક પ્રયોગો અપનાવુ જોખમકારક પ્રયોગો ટાળુ છુ.

 3. Anila Patel જૂન 13, 2013 પર 11:15 એ એમ (am)

  આભાર સુરેશભાઇ , વીડીયો જોયો. આપજેવા અનુભવીઓ દ્વારા ઘણુ પ્રાપ્ત થાય છે. સાચી વાત છે આપની સુદર્શનક્રિયાથી ઘણોજ ફાયદો થાય છે. કોઇ કારણોવશાત જે દિવસે એ નાથાય ત્યારે આખો દિવસ ચેન નથી પડતુ. ખૂબ ખૂબ આભાર આપનો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: