સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સૂર સાધના – લોગો

Advertisements

7 responses to “સૂર સાધના – લોગો

 1. Anila Patel જૂન 16, 2013 પર 11:51 એ એમ (am)

  સરસ લોગો. પંખી આપના સૂરને સર્વત્ર વહેતા કરે………..

 2. Vinod R. Patel જૂન 16, 2013 પર 12:15 પી એમ(pm)

  બની આઝાદ આ મન ગમતું પંખી

  વિહરતું વ્યોમે, નીરખતું ભીતરમાં,

  સુર સાધનાના લોગોમાં સોહાય

  આવો અહીં કરો સાધના એવો

  મુક સંદેશો સૌને આપતું જાય

 3. pragnaju જૂન 16, 2013 પર 12:30 પી એમ(pm)

  સૂર સાધના –સરસ લોગો

  વાદળી રંગ આકાશ કે સાગર જેવી વિશાળતા-અગાધતાનું સૂચન કરે છે .
  ષડજ રિષભ ગાંધાર મધ્યમ પંચમ ધૈવત નિષાદ યોજાય તો

  મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
  અને સૂરજનું આભ કોઈ ઓર,
  આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
  યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
  અગની અડકે તો જરા પ્રજળું
  હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

  નહીંતો અસૂર કે બસૂર
  અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

  લૂમાં તરતો ઘોર ઊનાળો
  અમે ઉઘાડે ડિલે,
  ઓગળતી કાયાના ટીપાં
  કમળપાંદડી ઝીલે,

  ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
  અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

  લીલા-સૂકા જંગલ વચ્ચે
  કાબરચીતરા રહીએ,
  નભમાં ઊડતાં સાંજ પડે તો
  સોનલવરણાં થઈએ,

  રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
  અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

  Comment See all comments Like

 4. jagdish48 જૂન 16, 2013 પર 5:58 પી એમ(pm)

  ‘સાધના’ નું કંઈક તો મુકો …

 5. Sharad Shah જૂન 18, 2013 પર 3:14 એ એમ (am)

  ભિતરથી પોલાં ન લાજીએ;
  આપણે તો બેસૂરા વાગીએ.
  તતૂડી મારી સૌથી રુપાળી
  મુછો પર તાવ દઈ છાજીએ.આપણે તો બેસૂરા વાગીએ

  કાકવૃંદ સમ કા કા કરીએ
  કર્કશસા સૂર કેમ ત્યાગીએ?
  ભુલેચુકે કોઈ બેસુરો સમજે
  તો, પુરેપુરો નોચી લઈએ.આપણે તો બેસૂરા વાગીએ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: