સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ધ્યાનખંડમા ખુદાની ઈબાદત

       ‘બની આઝાદ’ના જુસ્સાને કોઈ પણ ધાર્મિક માન્યતા કે વિશ્વાસ સાથે નિસ્બત નથી. એ વૈશ્વિક સ્તરે માનવ મનના ઉર્ધ્વીકરણની વાત છે.  આ ભાવનાનો પડઘો ગુજરાતના જાણીતા ઈતિહાસકાર ડો. મહેબૂબ દેસાઈના એક લેખમાં પડેલો જોઈ મન મહોરી ઊઠ્યું.

ડો. મહેબૂબ દેસાઈનો પરિચય અહીં

નમાઝ પૂર્ણ કરી ધ્યાનખંડના પગથીયા ઉતરતો હતો ત્યારે મારું મન નમાઝના અલૌકિક આનંદથી ભરાયેલું હતું. જયારે મનમાં સ્વામીજીના શબ્દો,

ઈશ્વર સુધી પહોંચવાની ક્રિયાઓ ભિન્ન હોય શકે. પણ તેની શરતો સર્વ માટે સરખી છે. તેમાંની એક અને અગત્યની શરત છે એકાગ્રતા. એકાગ્રતા સાધવામા આ ધ્યાન ખંડ આપણને બળ આપે છે”

ગુંજી રહ્યા હતા.

શ્ડો. મહેબૂબ દેસાઈ

બેલુર મઠ, કલકત્તાની તેમની મુલાકાત સબબે, તેમના અનુભવનો એક મન મહોરાવી દે તેવો અહેવાલ અહીં વાંચો.

Advertisements

3 responses to “ધ્યાનખંડમા ખુદાની ઈબાદત

 1. સુરેશ જૂન 25, 2013 પર 3:35 પી એમ(pm)

  આ લખનારે પણ આમ જ કેરોની મસ્જિદમાં સુદર્શન ક્રિયા કરી હતી !
  —————
  હવે અલીનો બંદગીનો સમય થઈ ગયો હતો. મેં પણ તેના આશ્ચર્ય વચ્ચે મસ્જિદમાં અંદર આવવાની પરવાનગી માંગી. એ તો ખુશ ખુશ થઈ ગયો. અને મેં પણ એ સરસ મસ્જિદમાં દસેક મિનીટ માટે ‘સુદર્શન ક્રિયા’ કરી લીધી. તે સુમધુર બિરાદરીની ઝલકો આ રહી…

  https://gadyasoor.wordpress.com/2013/01/11/cairo-3/

 2. Purvi Malkan જૂન 26, 2013 પર 2:02 પી એમ(pm)

  ati sundar

  ________________________________

 3. aataawaani જૂન 27, 2013 પર 8:01 એ એમ (am)

  દરેક વ્યક્તિ પરમેશ્વરને એની અદ્ભુત શક્તિઓને માનેજ છે પણ પોત પોતાની રીતે .સંત કબીર ખે છે કે
  કુંવા સબકા એક હૈ પનિહારી અનેક
  બર્તન તો ન્યારે ભયે (લેકિન )પાની સબમેં એક

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: