સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સૌંદર્ય

સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.

કલાપી

        આપણી એ જોવાની નજર બહુ સીમિત હોય છે. પણ એ જોનારાને કેવા કેવા ખુણે વિખરાયેલી સુંદરતા મળી જતી હોય છે? 

vf1

હિમાલયનાં ઉત્તુંગ શિખરો વચ્ચે
વિખરાયેલા   એ સૌંદર્યનું
ભરપૂર દર્શન  અહીં

યુ.કે. માં એક ‘ વાદળોને દાદ’ આપતી સોસાયટી પણ છે! એના સ્થાપકનું આ વ્યાખ્યાન સાંભળો/ જુઓ..

અને જમીનથી ૧૨૦૦ ફૂટ નીચે લાખો વર્ષોમાં ટપકી ટપકીને સર્જાયેલું આ સૌંદર્ય( કાર્લ્સ બાડ કેવર્ન – ન્યુ મેક્સિકો)…

અરે! એટલે દૂર શેં જવું?

‘આઝાદ બનીને’

જરાક આંખો બંધ કરીને
જાત સાથે
બે પળ જ રહી તો જુઓ!

 

9 responses to “સૌંદર્ય

 1. jjkishor જુલાઇ 16, 2013 પર 7:42 પી એમ(pm)

  સોંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
  સૌંદર્યો પામતાં પહેલાં “સુંદર” બનવું પડે…..(સૌંદર્ય નહીં)

 2. aataawaani જુલાઇ 16, 2013 પર 8:06 પી એમ(pm)

  પરમેશ્વરની અદ્ભુત કળાનો કોઈ પાર પામી શકે એમ નથી
  આવી ગુફાઓને ઉદ્ભવતા લાખો વરસ લાગે છે .આવા પ મેશ્વરને કોઈ મદદ ગારની જરૂર પડે ખરી ?
  કળા અપરમ પાર વાલા એમાં પહોંચે નહિ વિચાર
  એવી તારી કળા અપરંપાર જી
  હરિવર તું કીએ હથોડે આવા ઘાટ છો ઘડ્નારજી
  બાળકને પ્રભુ માત પિતાની આવે ક્યાંથી અણસાર ……એવી તારી
  અણુમાં આખો વડ સંકેલ્યો એનાં મુખ ઊંધાં મોરારજી
  કીડીનાં આંતર કેમ ઘડિયાં સૃષ્ટિના સરજન હાર ,,,,,,,,,,એવી તારી

 3. pragnaju જુલાઇ 16, 2013 પર 8:44 પી એમ(pm)

  યોગાનુયોગ
  યે વાદીયાં, યે ફીઝાયેં બુલા રહી હૈ હમેં
  નીરવરવે પર પણ માણો કુદરતી સૌંદર્ય
  અને ૭૦+

  મનુષ્યના વિચાર અને ચારિત્રને સોંદર્ય આપે છે
  અ ને
  વૃદ્ધાવસ્થાનું સોંદર્ય ચિરંતર છાપ મૂકી જાય છે !

 4. dhirajlalvaidya જુલાઇ 17, 2013 પર 5:23 એ એમ (am)

  સૌન્દર્ય જોનારની આંખમાં વસે છે. આવી કૃદરતની અપ્રતિમ કૃતિઓ જોઇએ ત્યારે
  દિલ અને દિમાગ પ્રસન્નતા તરબોળ થઇ જાય……મન બાગ-બાગ થઇ જાય.
  કુદરત તું અનન્ય છે.

 5. Anila Patel જુલાઇ 17, 2013 પર 10:32 એ એમ (am)

  સુન્દરતાને જોતા મનના ઉચાટ શમી જાય. કુદરતની આ દેન પરથીજ ઇશ્વરના ચરણે જવા જરાય વિચાર કરવાની જરુરજ ના હોય, જેને જોતાજ મસ્તક અહોભાવથી આપોઆપ નમી જાય.

 6. dadimanipotli1 જુલાઇ 17, 2013 પર 12:29 પી એમ(pm)

  આપણે પરદેશોમાં આ પ્રકારનું સૌંદર્ય માણવા માટે પ્રવાસ કરી ખર્ચ કરતા હોઈએ છીએ,, જયારે કૂદરતે ભારતમાં આ તેમજ આવા અનેક સ્થળોએ – પ્રદેશોને સૌન્દર્યથી ભરી આપેલ છે… સૌંદર્ય માણવું એ પણ એક જીવનનો અમૂલ્ય લાહવો છે.

 7. nabhakashdeep જુલાઇ 18, 2013 પર 8:55 પી એમ(pm)

  આવા રમણીય સ્થાનો થકી મનને જે આનંદ મળે એ જ ધન્ય પળો. આંતરિક સુંદરતા દેખાતી થાય એટલે જીવન રમણીય બને. આ લાભ કુદરત સહસ્ત્ર સ્ત્રોતોથી દેતી જ રહે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: