સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્લાસ્ટિકનો મૃત્યુઘંટ

    પ્લાસ્ટિક બાયો ડિગ્રેડેબલ છે –  એટલે કે, હજારો વર્ષો સુધી પણ પ્લાસ્ટિક સડતું નથી. આથી ક્ચરાના ઢગલામાં પણ તેનું બીજા ઓર્ગેનિક પદાર્થોની જેમ રૂપાંતર થતું નથી.

આ માન્યતા ખોટી છે !

૧૬ વર્ષની બે યુવા વૈજ્ઞાનિકોએ એવા બેક્ટેરિયા શોધી કાઢ્યા છે – જે આ કામ કરી શકે છે; અને ખાસ તો માનવ જીવન માટે હાનિકારક મનાતા પ્થેલિક એસિડનું પણ.

આ વિડિયો જુઓ અને આનંદો. યુવા પેઢી માટે નીરાશાના સૂરો કાઢતા વડીલો આ ખાસ વાંચે…

Advertisements

4 responses to “પ્લાસ્ટિકનો મૃત્યુઘંટ

 1. Vinod R. Patel જુલાઇ 18, 2013 પર 2:45 પી એમ(pm)

  વડીલ બને એ પહેલાં દરેક જણ યુવાન હોય છે અને બધા યુવાનો સરખા નથી હોતા જેમના કામો

  નિરાશા ઉત્પન્ન કરે .

  આ તેજસ્વી યુવતીઓની સિધ્ધિઓ એમની યુવાનીને ગૌરવ અપાવે છે જેનાથી દરેક વડીલને આનંદ થાય .

  કેરીના ટોપલામાં થોડી બગડેલી કેરીઓ આખા ટોપલાને વગોવે એના જેવી આ વાત છે .

 2. kanakraval જુલાઇ 18, 2013 પર 3:45 પી એમ(pm)

   May I have the link to the TED video?

     

                           

  >________________________________ > From: સૂરસાધના >To: kanakr@yahoo.com >Sent: Thursday, July 18, 2013 12:22 PM >Subject: [New post] પ્લાસ્ટિકનો મૃત્યુઘંટ > > > > WordPress.com >સુરેશ posted: ”     પ્લાસ્ટિક બાયો ડિગ્રેડેબલ છે –  એટલે કે, હજારો વર્ષો સુધી પણ પ્લાસ્ટિક સડતું નથી. આથી ક્ચરાના ઢગલામાં પણ તેનું બીજા ઓર્ગેનિક પદાર્થોની જેમ રૂપાંતર થતું નથી. આ માન્યતા ખોટી છે ! ૧૬ વર્ષની બે યુવા વૈજ્ઞાનિકોએ એવા બેક્ટેરિયા શોધી કાઢ્યા છે – જે આ” >

 3. pragnaju જુલાઇ 18, 2013 પર 5:57 પી એમ(pm)

  પ્રેરણાદાયી વાત
  શ્રી વિનોદભાઇ ની વાત સાચી છે આવી યુવાનોની સિધ્ધિથી દરેક વાતમા બને છે તેમ કોક વડીલને ન ગમે…!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: