સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વાદ વિવાદ

    વાદ અને વિવાદ તો કદાચ માણસ જાતના ઈતિહાસના પ્રાગૈતિહાસિક કાળથી ચાલતા આવ્યા હશે! પણ એ કરોડો /અબજો ચર્ચાઓમાં સામાન્ય વાત શી?

ગમે તે પ્લેટફોર્મ હોય; કોઈ પણ મુદ્દાના બે જ પાસાં હોય છે!

 • મારી વાત

 • ખોટી વાત

     બ્લોગ અને સોશિયલ નેટવર્કની સાઈટો પર આવી સાઠમારીઓ જોઈ હવે તો હાસ્ય ઉપજે છે. ( જો કે, ફ્રેન્કલી આ જણે એવી ઘણી સાઠમારીઓમાં  એ જ ખટરસથી ભાગ લીધેલો છે – એની ફ્રેન્ક કબુલાત પણ ખરી જ ! )

   એક વિદ્વાન મિત્રે તો એવું વિધાન પણ કરેલું કે,

‘I reseve my right to stick to my opiion.’

Instead of a polite one…

‘I accept your right to differ from my point of view.’

આ પાર્શ્વભૂમિકામાં આ વિડિયો જુઓ.

અને અંગ્રેજીમાં ભાષણ સાંભળવાની અસૂયા હોય તો  –  આ સાર વાંચી લો…

Why do we argue? To out-reason our opponents, prove them wrong, and, most of all, to win! … Right? Philosopher Daniel H. Cohen shows how our most common form of argument — a war in which one person must win and the other must lose — misses out on the real benefits of engaging in active disagreement. 

(Filmed at TEDxColbyCollege.)

Philosopher Daniel H. Cohen studies language and the way we argue through reason.

Philosopher Daniel H. Cohen specializes in argumentation theory, the study of how we use reason (both verbally and in social contexts) to put forth potentially controversial standpoints. Cohen goes beyond just looking at how we plain ol’ argue and looks specifically at the metaphors we use for this systematic reasoning. In his work Cohen argues for new, non-combatative metaphors for argument.

Cohen is a Professor of Philosophy at Colby College in Waterville, Maine.

ચાલો, હવે આ બાબત વિવાદ કરવો છે? !!!

Advertisements

3 responses to “વાદ વિવાદ

  • સુરેશ ઓગસ્ટ 6, 2013 પર 4:24 પી એમ(pm)

   મારું બહુ જ પ્રિય પુસ્તક. એની જાણ 1993 – XLRI માં એક વીકના મેનેજમેન્ટ કોર્સ વખતે થયેલી. પછી અમદાવાદ આવી, ખરીદી એ પુસ્તક ઝડપભેર વાંચી નાંખેલું. અને દરેક વાત સાવ લોજિકલ – શીરાની જેમ ગળે ઉતરી જાય એવી.
   પણ…
   એ સિદ્ધાંતો આત્મસાત થવાની શરૂઆત છેક ૨૦૧૦ થી થઈ… અને હજુ એ પુરા આત્મસાત થતાં કેટલાં વર્ષો નીકળી જશે – એ ખબર નથી!!

   આ જ્ઞાન માત્ર બુદ્ધિથી નથી આવતું – એટલી ખબર પડી છે. એને માટે સાધના જોઈએ; તપ જોઈએ. અને એ તપના દરેક પગલાનો અભ્યાસ કરતી વખતે ‘ શૂન્ય’ બનવાની તૈયારી જોઈએ.
   ‘હું’ કાંઈ નથી
   મારું કશું નથી
   મારે કશું જોઈતું નથી.

   અહીં જે ‘હું’ ની વાત છે – તે આપણું મહોરૂં નહીં – આપણું પાયાનું હોવાપણું. જેમ જેમ એ અભ્યાસથી એ ભાવ સહજ આવતો થાય તેમ તેમ
   I am OK – You are OK
   ભાવ વધારે ને વધારે વખત રહેતો થાય; અને કટોકટીની ઘટનાઓ વખતે સ્વભાવ વશ વિસરાઈ જાય; તો પણ દિવસના અંતે, જૈન રીત મૂજબના સામાયિક કાળ વખતે ; એ બધી શીથિલતાઓનો સ્વીકાર; નીજ દોષ પરિક્ષણ ; પ્રતિક્રમણ; અને ફરીથી આમ ન થાય તે માટે શક્તિ માંગવાની પરમ તત્વ પાસે યાચના.

   આ સ્વાનુભવે નીવડેલો રસ્તો છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: