સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમૃતબિંદુ

પ્રિન્ટ મિડિયામાં કાળા સમાચારો જ છપાય છે.

ખોટી વાત.

સૂરતથી છપાતા ‘ગુજરાત મિત્ર’ ના  ૧૩, ઓગસ્ટ-૨૦૧૩ના અંકનો ડો. શશિકાન્ત શાહ( એકલવ્ય) નો આ લેખ વાંચો અને અમૃતબિંદુ પીધાનો આસ્વાદ માણો.

Rajput_1

આખો હેવાલ આ રહ્યો.

Rajput
—–
ચિત્ર પર ‘ક્લિક’ કરી મોટા અક્ષરમાં વાંચો.

ડો શશિકાન્ત શાહ નો પરિચય.

સાભાર – શ્રી. ઉત્તમ ગજ્જર

Advertisements

4 responses to “અમૃતબિંદુ

 1. P.K.Davda ઓગસ્ટ 14, 2013 પર 9:46 એ એમ (am)

  આવા સમાચાર આપી તમે તમારા બ્લોગની ઉપયોગિતા અનેક ઘણી વધારી છે. ધન્યવાદ.

 2. Vinod R. Patel ઓગસ્ટ 14, 2013 પર 11:56 એ એમ (am)

  યુનિવર્સીટી જેવી સંસ્થા જ્યાં વિદ્યાર્થીઓને સત્યના પાઠ ભણાવવા જોઈએ ત્યાં જ ભ્રષ્ટાચાર ! આ ક્ષેત્રમાં પણ

  ગોડ ફાધરોનું ચલણ હોય એ દુખદ બાબત કહેવાય .

  શ્રી રામસિંહજીની પ્રમાણિકતા અને રજાનો પગાર દાન કરી દેવા માટે સલામ .

  આવા માણસો રણમાં એક વીરડી સમાન છે .શ્રી શશીકાંત શાહને એમના વિષે લખવા બદલ ધન્યવાદ .

 3. hirals ઓગસ્ટ 19, 2013 પર 9:49 એ એમ (am)

  આવા સમાચારોનો ફેલાવો વધુને વધુ થવો જોઇએ. જેથી, ઘણાંને ગેરરીતિનો ભોગ નહિં બનતા એની સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા મળે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: