સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

માનવ માત્ર ભૂલને પાત્ર

      માફી માંગવી કોઇ કાયરોનું કામ નથી, માફી માંગવા માટે અદ્દભુત સાહસની જરૂર હોય છે. વળી માફી સામેવાળી વ્યક્તિ કે બીજા કોઇ માટે નહી, પરંતુ પોતાના માટે જ માંગવાની હોય છે. કારણ કે ભૂલ સમજાયા બાદ મનમાં ઉઠતી અપરાધભાવના અને પશ્ચાતાપની આગ મનને અશાંત અને બેચેન કરી મુકે છે. માફી માંગવાથી જ આ અગનજ્વાળાઓને શાંત કરી શકાય છે. આપણા મનની શાંતિ માટે તો આપણે પ્રયત્ન કરવો જ રહ્યો. 

હાર્દિક પટેલ

 ‘”જો તમે ભુલોને રોકવા દરવાજા બંધ કરી દેશો તો, સત્ય પણ બહાર રહી જશે.” 

– રવિન્દ્રનાથ ટાગોર

“ઘણી બધી અને મોટી ભુલો કરીને જ માણસ મહાન બને છે”

ગ્લેઙસ્ટન

આ બાબત શ્રી. હાર્દિક પટેલનો  બહુ જ વિચાર કરતા કરી દે તેવો લેખ ‘રીડ ગુજરાતી’ પર વાંચી મન મહોરી ઊઠ્યું.

( આ રહ્યો એ મનનીય, આચરણીય લેખ )

દાદા ભગવાનની અમૃતવાણી – જૈન દર્શનની સૌથી વધારે ઉપયોગી વાત.

આલોચના
પ્રતિક્રમણ
પ્રત્યાખ્યાન

    આટલી સરળ રીતે સમજાવવા માટે ભાઈ શ્રી. હાર્દિક પટેલને હાર્દિક અભિનંદન.
આખી દુનિયાની ભુલ ગોતવામાં માહેર અને વ્યસ્ત, આપણે સૌ આપણી પોતાની ભુલો કદી જોઈ શકતા નથી; અને એ જ આપણી પ્રગતિને માટે સૌથી મોટી રૂકાવટ છે.

‘બની  આઝાદ’ સીડીનું સૌથી મુશ્કેલ પગથિયું – ‘નીજ દોષ નિરીક્ષણ’ ( એ વાંચવા અહીં ‘ક્લિક’ કરો )

2 responses to “માનવ માત્ર ભૂલને પાત્ર

  1. Vinod R. Patel ઓગસ્ટ 18, 2013 પર 11:25 એ એમ (am)

    સરસ પ્રેરણાદાયી લેખ .

    ગાંધીજીએ એમની આત્મકથામાં પોતે કરેલી હિમાલય જેવડી ભૂલની વાત લખી છે .

    ભૂલ તો થાય પણ એમાંથી બોધ પાઠ લઈને જ ગાંધીની જેમ આગળ પ્રગતિ કરી શકાય .

  2. Kiran Shah સપ્ટેમ્બર 7, 2013 પર 10:14 એ એમ (am)

    ક્ષમા માંગવી કે ક્ષમાપ્રાર્થી થવું સરળ છે.જીવનના વિધવિધ ભાવોથી જેનાથી અન્યના મનને ઠેસ વાગવી,મન દુખ થવું સધળું જીવન વ્યવહારમાં વણાયેલ છે.બસ,મનને,મનના વિચાર કે આચારને ધ્યાનમાં રાખી જીવન જીવીયે તો હું સુખી….તને સુખી કરવાની નિતિ આપોઆપ આવશે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: