સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચાર ચિત્રો – એક અવલોકન

આ ચાર ચિત્રો જુઓ…

તકવાદી

opportunist

ઉત્ક્રાન્તિ

opportunist_1

સુખ

opportunist_2

જૂની પેઢી

opportunist_3

આમ તો આ ચારેયનો વિષય અલગ અલગ છે- પણ મૂળમાં વાત એક જ છે. જે આ ઘડી સાથે તાલ મીલાવતું ના હોય ;એને ઠીક કરી નાંખો.

વાત રાજકારણની હોય,   ઉત્ક્રાન્તિની હોય, સુખની હોય કે જીવવાની રીતની … ચાવી એક જ.

જે બરાબર નથી એને ઠીક કરવું જ પડે.

વર્તમાનમાં જીવો;
અને
બધું ઠીક થાઈ જાશે!

આ પહેલાંના લેખની વાત હતી… સત્યનાં વિવિધ રૂપ. 

એ પણ વાત તો મૂળમાં તો આ જ. 

સાભાર – શ્રી. કિશોર શાસ્ત્રી

Advertisements

3 responses to “ચાર ચિત્રો – એક અવલોકન

 1. jagdish48 સપ્ટેમ્બર 1, 2013 પર 1:38 એ એમ (am)

  પહેલો ઉદ્યોગસાહસિક,
  બીજો મેનેજર,
  ત્રીજો આશાવાદી અને
  ચોથો ‘માણસ’…

 2. Cliff Wrangler સપ્ટેમ્બર 16, 2013 પર 7:36 પી એમ(pm)

  Hello, I found your blog through a family member. I would like to talk to you about your blog. Can you please email me when you have a moment?

  VK
  V_shah1@hotmail.com

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: