સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અને ‘લગ્ન’નું શું, ગુરુદેવ ? – એક પ્રતિભાવ

    …..સાથે ગાજો , સાથે નાચજો , સાથે ખુશ રહેજો પણ તમે બંને એકલા રહેજો . જે રીતે એક જ વાદ્યનાં તાર એકલા હોય છે , પણ એક જ સંગીત’માં ઝણઝણતા રહે છે . તમારા હૃદયો આપજો , પણ સોંપી દેશો નહિ . સાથે ઉભા રહેજો પણ બહુ પાસે પાસે નહિ . મંદિર’નાં થાંભલાની જેમ દુર રહેજો .ઓક’નું વૃક્ષ અને સાયપ્રસ’નું વૃક્ષ એકબીજાના પડછાયામાં ઉગતા નથી . . ., 

– ખલિલ જિબ્રાન, ચન્દ્રકાન્ત બક્ષી… નીરવની નજરે…  nirav says બ્લોગ ઉપર 

અને બહુ જ ગમેલ એ સામગ્રી પરનો આ જણનો પ્રતિભાવ.

અદ્‍ભૂત……..
ખલિલદા કોઈ જવાબ નહીં.
ઈમેલમાં તમે જણાવ્યું હતું કે, આ અવલોકનીય છે.
અરે, ભાઈ… બધાં અવલોકનો અનેક ખલિલોનાં જ છે.
ક્યાંય , ક્યારેય, કશું પણ મૌલિક હોતું જ નથી. બધું ક્યાંકથી મળેલું…મળેલું….અને મળેલું જ. સર્જનાત્મક લખાણો પાછળના વિચાર પણ આપણને મળેલ શિક્ષણ અને સંસ્કારના પ્રતાપે જ ને? કેટકેટલાના આપણે ઓશિંગણ હોઈએ છીએ?
જ્યારે આપણે આમ વિચારતા થઈએ છીએ; ત્યારે કદાચ અનેક પાસા વાળા સત્યના હીરાની કોરની જરાક વધારે નજીક સરકતા થઈએ છીએ.

Advertisements

One response to “અને ‘લગ્ન’નું શું, ગુરુદેવ ? – એક પ્રતિભાવ

  1. નિરવની નજરે . . ! સપ્ટેમ્બર 1, 2013 પર 11:34 એ એમ (am)

    જેમકે એક જ નદી’નાં બે કાંઠા . . . એકબીજાથી દુર , પણ પ્રેમ’રૂપી પાણીના પ્રતાપે એકબીજાની સંગ . . . કાંઠા સ્થિર પણ જીવન’રૂપી પાણી વહ્યે રાખે . . .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: