સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સલામ! પિન્ગલી વેન્કય્યાને

સાભાર – શ્રી. રિતેશ મોકાસણા, કતાર

કોણ છે આ  પિન્ગલી વેન્કય્યા ?

આપણું દુર્ભાગ્ય કે, ભારતના રાષ્ટ્રધ્વજના જનકને ઘણા ભારતીયો જાણતા જ નથી.

venkayya

આ રહ્યા એ સ્વાતંત્ર્ય સેનાની…

જન્મ- ૨, ઓગસ્ટ -૧૮૭૬
અવસાન – ૪, જુલાઈ -૧૯૬૩ 

એમના જીવન વિશે માહિતી અહીં

આન્ધ્ર પ્રદેશના મછલી પટ્ટન શહેર
પાસેના એક ગામડામાં જન્મેલા
આ દેશસેવકને ભાવભરી શ્રદ્ધાંજલિ

Advertisements

4 responses to “સલામ! પિન્ગલી વેન્કય્યાને

 1. chandravadan સપ્ટેમ્બર 4, 2013 પર 10:02 એ એમ (am)

  By the Link…Read about him !
  Nice !
  Vandan to this Great Soul !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

 2. pragnaju સપ્ટેમ્બર 4, 2013 પર 11:02 એ એમ (am)

  પિન્ગલી વેન્કય્યા વિષે વિગતે આજે જાણ્યું!

  સત સત વંદન ભેખધારીને!

 3. Vinod R. Patel સપ્ટેમ્બર 4, 2013 પર 11:11 એ એમ (am)

  આવા કેટલાએ મૂગા રહીને કામ કરનાર દેશ સેવકોને લોકો નહિ જાણતા હોય .

  પિન્ગલી વેન્કય્યા એમાંના એક .

  એમને હાર્દિક વંદન .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: