સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જગન્નાથનો રથ

રથ કહે છે ,” હું દેવ છું.”

પથ કહે છે ,” હું દેવ છું.”

મૂર્તિ કહે છે ,” હું દેવ છું.”

અને અંતર્યામી હસે છે.

– રવીન્દ્રનાથ ઠાકુર

17 responses to “જગન્નાથનો રથ

 1. સુરેશ જુલાઇ 31, 2009 પર 6:34 એ એમ (am)

  મારું અર્થઘટન
  રથ – ગુરુ
  પથ – ધર્મ
  મુર્તી – ઈશ્વરનું પ્રતીક
  અંતરયામી – પરમ તત્વ

  દેવ – ઉચ્ચ, મહાન

 2. મુનિ મિત્રાનંદસાગર (Muni Mitranandsagar) ઓગસ્ટ 1, 2009 પર 9:28 એ એમ (am)

  ‘હું દેવ છું’ એમ દેવને કહેવું નથી પડતું!

 3. Geeta and Rajendra ઓગસ્ટ 1, 2009 પર 9:31 એ એમ (am)

  How true!

  Thy is with you as long as you brearh.
  Rajendra

 4. Bipin Shroff ઓગસ્ટ 1, 2009 પર 9:41 એ એમ (am)

  R.Tagore was a Cosmopolite Humanist. He was much above narrow &petty national &religious interest. Please do not interpret R.Tagore to satisfy one’s belief &blind faith.
  Tagore heavily criticized M.Gandhi for his views on Bihar Earthquake of 1934. The natural act of earthquake was considered as an act of God by Gandhi.
  Bipin Shroff.

 5. Chirag Patel ઓગસ્ટ 1, 2009 પર 11:05 એ એમ (am)

  ભૌતીક વીજ્ઞાનનો અભ્યાસ મને એવુ માનવા પ્રેરે છે કે બધુ જ એ છે અને કશુય એ નથી. રથ પણ એ, પથ પણ એ, જનાર પણ એ અને જ્યા જવાનુ છે એ પણ એ! છતાય, એ આમાનુ કશુ જ નથી!!! આધુનીક ક્વોંટમ મીકેનીક્સથી આ મત બહુ સહેલાઈથી સાબીત કરી શકાય છે.

 6. B.G.Jhaveri ઓગસ્ટ 1, 2009 પર 11:47 એ એમ (am)

  Priya Sureshbhai,
  I appreciate your Deductions.
  Gurudev RNT was ‘Udatt Atma’. He used to
  Become ‘Tallin ‘with ‘Brama’ for hours. It is not easy to fathom all of his ideas.
  For layman like me,my understanding is:
  Rath says I carry The Almighty in me that is why I am Dev.
  Path says I sustain Brahm On me that is why I am Dev.
  Murty says I am the incarnation of Brahm.
  Brahm the Almighty Delighted.
  Quating Tulsidas in Ram Charit Manas: Balak Bolat Totli Boli.

 7. atul vyas ઓગસ્ટ 1, 2009 પર 12:00 પી એમ(pm)

  This reminds me of Jay Jagnnath-poem written by Karasandas Manek.

  In this beautiful song humorously & sarcastically he has highlighted what is going on in name of Jagganath.

  atul

 8. dave.jyotsna ઓગસ્ટ 1, 2009 પર 12:55 પી એમ(pm)

  vah vah very good. god not nessery i am god.

 9. Capt. Narendra ઓગસ્ટ 1, 2009 પર 8:58 પી એમ(pm)

  રથ, પથ અને મૂર્તીએ કહ્યું કે “હું દેવ છું” ત્યારે અંતર્યામી કેવળ હસ્યા. અંતર્યામિને આ ત્રણેના કથન “હું દેવ છું”માં “અહમ્ બ્રહ્માસ્મિ”ને બદલે કેવળ “અહમ્” દેખાયો, તેથી જ તેઓ હસ્યા. અન્યથા હસવાને કોઇ કારણ નહોતું. અંતર્યામિ જાણે છે કે પરમ તત્વ – બ્રહ્મ – તો રથ, પથ તથા મૂર્તિ- બધામાં છે. જે આ વાત જાણે છે તેને કહેવાની જરૂર નથી પડતી કે તે દેવ છે કે અન્ય કોઇક છે. એ તો આખા વિશ્વને કહેશે – તત્ ત્વમ્ અસિ.
  આ મારી સીધી સાદી માન્યતા છે. કદાચ નિશાન ચૂકી પણ ગયો હોઉં!

 10. dr.maulik shah ઓગસ્ટ 1, 2009 પર 11:01 પી એમ(pm)

  કોણ દેવ છે એ નક્કી થાય તો કહેજો.. મને એ નથી ખબર કે હું કોણ છુ !? oops ….

 11. pragnaju ઓગસ્ટ 2, 2009 પર 12:13 એ એમ (am)

  …આમ તો અર્થ સહજ સમજાય
  પણ હંમણા વિશ્વ સ્તનપાનના સપ્તાહમા
  માતૃ દેવ અને એ અંગે
  સંતની કવિતા યાદ આવે છે
  પ્રત્યક્ષ દેવ પૃથિવી પર કોણ ?
  સૂર્ય ?
  ના. ચંદ્ર ?
  ના. અનિલ, અગ્નિ, વિશાળ વ્યોમ ? પૃથ્વી ?
  નહીં. સરિતા-સાગર-વૃક્ષ-વેલી?
  ના. વૃષ્ટિ? વૃષ્ટિય નહીં.
  સહુ તત્વ દૈવી
  પ્રત્યક્ષ એ પરમદેવતણાં પ્રતીક.
  પ્રત્યક્ષ કિન્તુ મહિમામય દેવદેવ
  છે માનવી; મનુજમાં મધુમૂર્તિ માતા.
  દેવોતણા શુચિ સમુચ્ચયશી પ્રતાપી
  મા દેવની પ્રભુતણી જનની વિધાત્રી;
  જેનું પવિત્ર પયપાન કરે ત્રણે એ.
  જે મૂત્ર ને મળ ધુએ શિશુના સપ્રેમ,
  દુઃખી થતાં શિશુ રડે અતિ થાય દુઃખી,
  ઇચ્છે સદાય સુખ શાંતિ સમૃદ્ધિ એની
  સન્માન દે સુત કરે અપમાન તોયે.
  પ્રાર્થે બધાં સુખ ધરો સહુને પરંતુ
  એ પ્રાર્થતી સુખ ધરો શિશુને, લઇ લો
  ને શાંતિ કે સુખ મહારું જરૂર હો તો
  બંધાય મુક્ત કરવા શિશુ મુક્ત માતા.

 12. jjkishor ઓગસ્ટ 2, 2009 પર 1:51 એ એમ (am)

  ટાગોર કહે છે તે સહે…જ જુદું પડતું લાગે છે.

  લક્ષ્ય તે મોક્ષ હોય તો પછી રથ–પથ–મુર્તી એ બધાં સાધનો અને માત્ર સાધનો જ ગણાય, મુર્તી સુધ્ધાં.

  જેણે ચાલીને (સ્વપ્રયાસે) પહોંચવાનું છે તે આ બધા બની બેઠેલા ઈશ્વરોથી મુંઝાઈ રહ્યો છે તે જોઈને અંતર્યામી (જીવાત્મા કે આંતરીક વૃત્તીઓનું નીયંત્રણ કરનારો) દયાભાવથી હસી રહ્યો છે !!

  જ્યાં પહોંચવાનો કોઈ નીશ્ચીત માર્ગ જ નથી તે માર્ગ (પથ/પંથ), જ્યાં પહોંચવા માટે કોઈ વાહનની જરુર નથી, કે મુર્તી જેવું તત્ત્વ કે જે આડખીલી પણ બની શકે છે તે બધાં મળીને પેલાને લલચાવે છે ને પેલો દાઢીએ હાથ દઈને ઉભો છે. પછી અંતર્યામી હસે નહીં તો શું કરે ?!

  ટાગોરની આ વીશીષ્ટ શૈલીનું મુક્તક ગણાય.

 13. Vipin Purohit ઓગસ્ટ 2, 2009 પર 9:58 એ એમ (am)

  Gurudev thinks:
  All arround me everyone claims to be superior to everybody else. Oh Parameshwar, please help me to avoid such thought for myself.

 14. Bipin Shroff ઓગસ્ટ 2, 2009 પર 12:12 પી એમ(pm)

  If possible give English version of Tagore poem to give him Justice & to understand R.T in true color.
  Bipin Shroff.

 15. jagdish48 ઓક્ટોબર 13, 2013 પર 8:31 એ એમ (am)

  ચીરાગભાઈ તથા કેપ્ટનની કોમેન્ટને ટેકો… અને મારો ઉમેરો –
  આજે સાધનોએ સત્યના ભ્રમ ઉભા કર્યા છે – વિજ્ઞાન અને ધર્મ, અંતિમ સત્ય પોતે જ હોય તેવો આભાસ ઉભો કર્યો પછી પરમ સત્યને હસવું જ આવે ને !

 16. pushpa1959 ઓક્ટોબર 24, 2013 પર 9:36 એ એમ (am)

  aa badha dev hot to aapne to budhi jivio hath thida halavat, to bej vastu hot, kalp- vrux ane kalpna, aapne robat, are koi koini upar krupa kartu hot to dukh hotaj nhi, aa to badha manan vhem che, todo aa juna bandhano potej potanu bhalu ane buru kre che, chodo gulami aa mnani ane bano khudna best friend kro prem aa jivanne pchi jov e ketlo prem krine tmne har pal sath aape che, sahuthi motu nukasan to aa aalsu jivivan, je kreve che bhog ane aape che rog.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: