સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

તમારી જિજ્ઞાસા સંતોષવી છે?

ઘણી વખત ( ખાસ તો બાળકોને અને કિશોરોને) સવાલો થાય-

આ ચીજ કેવી રીતે કામ કરતી હશે?

આ ચીજ કોણે શોધી?

હવે નવું શું આવી રહ્યું છે?

મને — પ્રશ્ન મુંઝવી રહ્યો છે –  કોને પુછું?

 

એ બધાનો જવાબ હવે મળવાનો છે…..’ અહીં ‘પ્રયોગ ઘરમાં’

[ તરવરતા યુવાન મિહીર પાઠક અને હિરેન મોઢવાડિયા પાસેથી જ તો.]

મિહીર પાઠક

મિહીર પાઠક

હિરેન મોઢવાડિયા

હિરેન મોઢવાડિયા

અને લો એક સેમ્પલ આ રહ્યું…..

ચિત્ર પર 'ક્લિક' કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે - તે જાણો.

ચિત્ર પર ‘ક્લિક’ કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે – તે જાણો.

5 responses to “તમારી જિજ્ઞાસા સંતોષવી છે?

  1. aataawaani ઓક્ટોબર 24, 2013 પર 12:42 પી એમ(pm)

    પ્રિય સુરેશભાઈ તમને મિહિર પાઠક અને હિરેન મોઢવાડિયા આ તરવરીયા જુવાન મળ્યા એ ઘણું સારું કામ થયું હવે ઘણું નવું જાણવાનું અને શીખવાનું સહુને મળશે સુરેશ ભાઈ તમારો અને ભાઈ મિહિર અને ભાઈ હિરેન મોઢવાડિયા ઘણો આભાર આતા બાપુના રામ રામ

  2. mdgandhi21 ઓક્ટોબર 25, 2013 પર 12:01 એ એમ (am)

    બહુ સરસ જાણકારી મલી…..જોકે બીજી એક માન્યતા એમ પણ છે કે માઈક્રોમાં ગરમ કરવું તંદુરસ્તી માટે સારું નથી, તો સાચું શું તે સમજ નથી પડતી…..

  3. nabhakashdeep ઓક્ટોબર 25, 2013 પર 12:47 એ એમ (am)

    જ્ઞાન વર્ધક સંદેશો જાણે નવલી નવયુગની લીલા…આભાર. માઈક્રોવેવની શોધ , એ અવકાશ યાત્રીઓને માટે થઈ હતી, જે બળતણના પ્રોબલેમનું સોલ્યુશન હતું..વાત સાચી કે ખોટી ..કોઈ કહેજો.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. hirals ઓક્ટોબર 27, 2013 પર 6:14 એ એમ (am)

    જો ઉતાવળે એક વાત તો કહેવાની રહી જ ગઇ, જે આપ આપની પોસ્ટમાં નોંધી શકશો.
    પ્રયોગઘર ભણી આપ ઈવિદ્યાલયના મુખ્યદ્વાર મારફત જઇ શકશો.
    મિહિર અને હિરેન ઈવિદ્યાલયમાં નિઃસ્વાર્થ કામ કરવા જોડાયા છે. અને ઈવિદ્યાલયની બીજી જવાબદારીઓની સાથે સાથે પ્રયોગઘરનું સંવર્ધન કરી રહ્યા છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: