સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હવે તે નથી

       તેમના અવસાનની નોંધ અહીં લેતાં જીવ ખચકાય છે; પણ ભારે હૈયે એ મિત્ર ધર્મ બજાવવો જ પડશે.


Himanshu_Bhatt_1

     

     ડલાસ નજીક આવેલા પ્લેનોના નિવાસી, સ્થાનિક સાહિત્યરસિક મિત્રોની સંસ્થા’શોધ’ના એક સ્થાપક, અને સરસ કવિતાઓ રચનાર કવિ, શ્રી. હિમાંશુ ભટ્ટ આજરોજ અવસાન પામ્યા છે.

Himanshu_Bhatt_2

અન્ય બે મિત્રો સાથે તેમની ગઝલોની સીડી

અહીં ‘ક્લિક’ કરી એ ગઝલ સાંભળો

તેમનો બ્લોગ ‘ એક વાર્તાલાપ’

તેમની રચનાઓ…….

‘કવિલોક’ પર

‘લયસ્તરો’ પર

      કોઈની પણ વિદાય વસમી જ હોય છે; પણ આપણાથી નાની ઉમરની વ્યક્તિની વિદાય તો અતિ વસમી હોય છે. તેમની સાથે માણેલી સાહિત્યયાત્રાની એ બધીયે યાદો સાગમટે ઉભરી આવી રહી છે; ત્યારે એમના આત્માને પ્રભુ  ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના કર્યા સિવાય આપણે કશું કરી શકીએ તેમ નથી; એ લાચારી અસહ્ય છે.

10 responses to “હવે તે નથી

 1. pragnaju ઓક્ટોબર 29, 2013 પર 2:44 પી એમ(pm)

  હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ !
  બહુ સમયથી મોતને નજીક આવતુ જોતા’તા. આવા અઘરા સમયમા પણ એમના વિચારો અને લાગણીની સ્પષ્ટતા ડગી નહોતી. આ આખી જીંદગીની ગઝલ-રચના કરતા ય મોટી સિદ્ધિ છે. શબ્દોને કાગળ પર રમતા મૂકવાનુ કામ સહેલું છે, પણ એને જીવનમાં જીવી બતાવવાનું કામ ભાગ્યે જ કોઈ કરી શકે છે. અલવિદા હિમાંશુભાઈ! સલામ હિમાંશુભાઈ!
  તમારી યાદ
  ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું
  શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી

  ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના
  વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી

 2. Vinod R. Patel ઓક્ટોબર 29, 2013 પર 4:32 પી એમ(pm)

  હિમાંશુભાઈ જેવા આશાસ્પદ સાહિત્ય રસિક-ગઝલકાર અકાળે વીદાય લઈને ચાલ્યા જાય એ દુખદ હકીકત છે .

  એમના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના। હાર્દિક શ્રધાંજલિ .

 3. pravina ઓક્ટોબર 29, 2013 પર 5:28 પી એમ(pm)

  આવાગમન એ. જીંદગીનો અસ્ખલિત પ્રવાહ છે. એ હકિકત છે અને કડવું સત્ય પણ છે.

  પ્રભુ હિંમાંશુભાઈના આત્માને ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના.

 4. dee35 ઓક્ટોબર 29, 2013 પર 7:21 પી એમ(pm)

  શ્રી,સુરેશભાઈ, આપની હવે તે નથી વાળી ઇમેલ મળતાં અત્યંત દુ:ખ થયું છે.પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના. ધરણીધર.ઠાકોર.

       Deejay.

  .

 5. mdgandhi21 ઓક્ટોબર 29, 2013 પર 11:33 પી એમ(pm)

  પ્રભુ હિંમાંશુભાઈના આત્માને ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના.

 6. Mahendra C Bhimani ઓક્ટોબર 30, 2013 પર 5:01 એ એમ (am)

  પ્રભુ હિંમાંશુભાઈના આત્માને ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના.

 7. Anila Patel ઓક્ટોબર 30, 2013 પર 10:20 એ એમ (am)

  પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે એવી પરમેશ્વરને પ્રાર્થના.

 8. hirals નવેમ્બર 1, 2013 પર 5:31 એ એમ (am)

  કોઈની પણ વિદાય વસમી જ હોય છે;
  I don’t know anything about Himanshubhai. but read his poem and can guess his depth of knowledge. પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે

 9. Pingback: ( 346 ) દીકરો ગીત છે….. તો દીકરી સંગીત છે — DAUGHTER’S WEEK CELEBRATIONS | વિનોદ વિહાર

 10. pushpa1959 નવેમ્બર 23, 2013 પર 7:47 એ એમ (am)

  himashu bhatt haji jive che emni kavtaothi, aa strong aakho bhini thay che achnak ek sangath dur thay che aajivanmathi, sha mate aa jivan chakra? ketluy pamo chatay kem ekla, ek sugdhit ful sugandh aapine dur thay che. thodi xano thobhi jay che.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: