સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભીખારી

જીતુ –  ‘તને હું મારી સાથે રાખું,તને સારી સ્કુલમાં એડમીશન આપી ભણાવું. ચાલ છો તૈયાર?’

પેલા છોકરાએ પચાસ રૂપિયાની નોટ કાઢી, જીતુને બતાવી કહ્યું,’ આટલા તો હું એક કલાકમાં ભેગા કરું છું.’

પછી શું થયું. એની હૈયું હચમચાવી દે તેવી; ‘પાપ અને પૂણ્ય’ વિશે  વિચારતા કરી દે તેવી સત્યકથા વાંચવા, સમજવા, આ બાબત કાંઈક કરવા તમારે અહીં લટાર મારવી પડશે…

આ ચિત્ર પર ક્લિક કરો અને પી.ડી.એફ. ફાઈલ વાંચો; એ બાબત કાઈક કરવા વિચારો.

આ ચિત્ર પર ક્લિક કરો અને પી.ડી.એફ. ફાઈલ વાંચો; એ બાબત કાઈક કરવા વિચારો.

સાભાર – શ્રી. ઉત્તમ ગજ્જર, સન્ડે -ઈ-મહેફિલ

Advertisements

Comments are closed.

%d bloggers like this: