સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

તમારી સમ્પત્તિનો અડધો ભાગ આપવા તૈયાર છો?

અબજોપતિ ( ડોલરમાં) બીલ ગેટ્સ અને વોરન બફેટે સ્થાપેલી ક્લબમાં જોડાઓ –

billionaire_club

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી. એ ક્લબમાં પહોંચી જાઓ.

એ અબજોપતિની ક્લબ છે! પણ આપણે આવી નાની નાની ક્લબો બનાવીએ તો કેવું?

સાભાર – શ્રી. અસઘર વાસણવાળા

av

તેમનો ઈમેલ સંદેશ આ રહ્યો-

Dear Friends, 

Most of us are like hoarding rats. Those who have more want more; they want to go to the top. A wise man named Shaikh Sa’di Shirazi of Iran, in 13th century said “In one country two kings cannot live peacefully; they want other half” Indians call themselves from land of saints, but most Indians are stingy in giving. Those Gurus, Maharishis, Baba, Mullahs, Imams, and Syednas, emphasize daily on giving, while they sit on tons of wealth. They want to pass their wealth to their children. 

Bill & Melinda gates and Warren Buffett are changing psychology of hoarding wealth. They want all billionaires to bequeath 50% of their wealth for helping have-nots. I think Indian Billionaires and religious leaders should set an example by giving away half of their wealth. 

Yesterday following program was aired on popular program 60 Minutes Please watch this 12-minute video. You would love it.

Please click the following link after 30 second of commercial the video will start

http://www.cbsnews.com/video/watch/?id=50159347n 

Salam

Asghar Vasanwala

Advertisements

4 responses to “તમારી સમ્પત્તિનો અડધો ભાગ આપવા તૈયાર છો?

 1. Vinod R. Patel નવેમ્બર 19, 2013 પર 1:51 પી એમ(pm)

  અદ્ભુત વિડીયો અને એની પ્રેરક કહાની !

  વોરન બફેટ એમની સંપતિના 99 % અને બીલ ગેટ્સ -મીલીંડા ગેટ્સ એમની સંપતિના 95 %

  દાન કરવાના છે એ કેટલો મહાન ત્યાગ કહેવાય !.

  બફેટ એમ માને છે કે એમની સંપતિ માટે સમાજ જવાબદાર છે માટે એ સમાજ માટે

  વપરાવી જોઈએ .1% ઉપરાંતની વધારાની સંપતિ મારે કામની નથી અને વારસદારો માટે

  એ મૂકી જવામાં માનતા નથી . તેઓ એમની આવડત ઉપર કમાય અને વાપરે ! વાહ !

  આવી ભાવના ભારતના ધનવાનો ભલે પુરેપુરી ન રાખે પણ એમની સંપતિ તેઓ વધારે જાય છે

  એના પ્રમાણમાં તેઓ સમાજના કામો માટે બહુ જ જુજ વાપરતા હોય છે ! તેઓએ એમના ધનની

  કોથળીનું મોં જરા વધારે ખોલવાની જરૂર છે .ભારતમાં ગરીબ અને તવંગર વચ્ચે મોટી ખાઈ છે એ

  ક્યારે ઓછી થશે એ ભગવાનને ખબર ! ભગવાનને વેચીને ધનવાન બનેલા ધર્મ ગુરુઓ બધાને બોધ

  આપે છે કે પૈસા એ હાથનો મેલ છે અને સમાજને લુંટીને પૈસા એકઠા કર્યે જાય છે .

  દેખ તેરે સંસારકી હાલત ક્યા હો ગઈ ભગવાન , કિતના બદલ ગયા ઇન્સાન !

 2. Anila Patel નવેમ્બર 19, 2013 પર 2:28 પી એમ(pm)

  Pahela hu abjo pati thau pachhi maru nam nodhavu–Shakyata to nathij chhata saro vichar kadach falibhoot thayto.!!!!!!!!!!!!!!!!!!!!!

 3. Pingback: અમીર અને ગરીબ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: