સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લુપ્ત થઈ રહેલી જીવન શૈલીઓ

      આ મારો પ્રિય વિષય રહ્યો છે. ઈતિહાસના પુસ્તકના  પહેલાં થોડાંક પાનાંઓ પર આપણું મૂળ કેવું હતું; તેનું વર્ણન આવે છે. એ વાંચીને આપણે આશ્ચર્ય ચકિત બની જઈએ છીએ કે.

આપણે ક્યાંથી ક્યાં આવી ગયા?

      અને એ વિચાર ધારા પરથી જ કલ્પનાના રંગો સાથે ‘પહેલો ગોવાળિયો’ – ગોવો – પધાર્યો હતો ……. અહીં……..

    આ એકવીસમી ્સદીમાં પણ એમની જીવનશૈલીમાં કોઈ ફેરફાર વિના જીવન વિતાવતી વિશ્વભરની જાતિઓ વિશે એક પાગલ(!) માણસે બનાવેલ ફિલ્મ અંગે સરસ, સચિત્ર માહિતી  આજે ભાવનગરના વયસ્ક મિત્ર શ્રી.પ્રવીણ ભટ્ટે  મોકલી આપી

…..આ રહી

     આ વિડિયો પરથી એ ફિલ્મનો અણસાર મેળવો …

   એ ફિલ્મની વેબ સાઈટ પર જવા નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરો..

dwindling_tibes

     હવે આ માહિતી પ્રદાન પુરું થયું.

     ……. અને હમ્મેશ મુંઝવતો પ્રશ્ન – આ બધી જાતિઓ હજુ પણ પોતાની જીવન શૈલી છોડી આપણા જેવી ‘સુસંસ્કૃત(!)’ જમાતોમાં ભળી જવા શા માટે તૈયાર નથી?

     જવાબ આ બે જગ્યાઓએ ગોતવા પ્રયાસ કર્યો હતો…

       હવે ફરીથી એ બધા વિચાર વમળો અહીં શેં ઉકેલવા? હકિકત છે જ કે, હવે આપણે પાછળ જવું હોય, તો પણ જઈ શકીએ તેમ નથી.

પણ….

આગળ જરૂર જઈ શકીએ.
ચેતનાના નવા શિખરો પર.
આઝાદ બનીને

     આપણી આ કહેવાતી સુસંસ્કૃત જીવનશૈલીમાં આવું પરિવર્તન આણવા આપણે પ્રતિબદ્ધ છીએ ખરા?

5 responses to “લુપ્ત થઈ રહેલી જીવન શૈલીઓ

 1. Anila Patel નવેમ્બર 24, 2013 પર 11:47 એ એમ (am)

  Parivatan svikaryu chhe ane game chhe chhatay antarma kaik khataktu hoy evu saday lagya kare chhe. Kaikto unap rahe chhe ane e sangharsh shu kayam raheshej?

 2. Vinod R. Patel નવેમ્બર 24, 2013 પર 12:37 પી એમ(pm)

  દુનિયામાં હજુ ઘણી જગ્યાઓ છે જ્યાં હજુ આધુનિક વિજ્ઞાન પહોંચ્યું નથી .

  લોકો એમની રીતે જીવન જીવી રહ્યા છે . એ જગાઓએ સાહસવીરો પહોંચીને જ્ઞાનની

  સીમાઓ વધારતા રહે છે .કુદરત અને માનવ વચ્ચેની લડાઈ ચાલ્યા જ કરવાની .

  સુંદર વિડીયો .

 3. pragnaju નવેમ્બર 24, 2013 પર 1:23 પી એમ(pm)

  ભૂતની ઝલક જોઇ
  આગળ જરૂર જઈ શકીએ.
  ચેતનાના નવા શિખરો પર.
  આઝાદ બનીને આ વાત ગમી
  અભાવ વિષે થોડો અભ્યાસ કરી
  चार अभाव प्राग ,प्रध्वंसा ,अन्योन्या एवं अत्यन्ता
  -प्रागभाव- एक पदार्थ की वर्तमान पर्याय में उसकी पूर्व पर्याय का अभाव
  -प्रध्वंसा – एक पदार्थ की वर्तमान पर्याय का उसकी भविष्य पर्याय में अभाव
  -अन्योन्या- एक पुदगल द्रव्य की वर्तमान पर्याय का दूसरे पुदगल द्रव्य की वर्तमान पर्याय में अभाव
  -अत्यन्ता-एक द्रव्य (त्रिकाल) का दूसरे द्रव्य में अभाव
  આઝાદ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: