સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચાલો ! દાવડાજીને સાંભળીએ

P. K. Davda

સાન ફ્રાન્સિસ્કો નજીક ફ્રિમોન્ટ ખાતે રહેતા

 આપણા મિત્ર શ્રી. પી,કે.દાવડાને

સાંભળવાનો,હાલતા ચાલતા જોવાનો

લ્હાવો આ રહ્યો-

દાવડાજીના જ શબ્દોમાં …

મિત્રો,
મારૂં લખેલું તો તમે વાંચ્યું. આજે એક દિવસ મને સાંભળો. આ વાતો મેં કેલિફોર્નિયાના બે-એરિયામાં સભા ગુર્જરીમાં તા.૩૦ નવેમ્બર, ૨૦૧૩ માં  કહેલી. મારા પુત્રે એ રેકોર્ડ કરી, યુ-ટ્યુબમાં મૂકી છે.
Advertisements

6 responses to “ચાલો ! દાવડાજીને સાંભળીએ

 1. phbharadia ડિસેમ્બર 1, 2013 પર 7:52 એ એમ (am)

  શ્રી દાવડાજીનો સંવાદ સાંભળવાનું ચાલુ કર્યું પણ તેમના શબ્દો કરતાં પડઘા વધુ પડતાં હતા તેથી
  બહુ કઈ સમજાયું નહીં,પણ પેલા એન્કર બેનના શબ્દો પૂરા સાંભળીલાભ શકાયા.જો “રેકોર્ડિંગ” પર પૂરું ધ્યાન
  અપાયું હોત તો બીજા લોકો ને પણ લાભ મળત॰

 2. pragnaju ડિસેમ્બર 1, 2013 પર 9:32 એ એમ (am)

  यावद्वित्तोपार्जनसक्त:, तावत् निज परिवारो रक्तः। पश्चात् धावति जर्जर देहे, वार्तां पृच्छति कोऽपि न गेहे ॥
  આવી સ્થિતીમાં અમને તો કોઈ સાંભળનાર મળે તો ધન્ય!
  કહીએ આ સાંભળવા જેવું છે તો સુજાના NOW ની જગ્યાએ NOT NOW અને ફ્રીમોન્ટના ઉતારાથી એલીઝાબેથ લેક પર જઈ કોરીઅન માનસિક શાંતી વર્ગ ચલાવતા હોય ત્યાં જઇ બેસવું પડે !
  આ અવાજ બરોબર ન સંભળાયો પણ અમારી પાદ્પૂર્તિની પંક્તી જેમ
  ‘હજુ આતો છમકલું છે હજુ તો જંગ બાકી છે ! હવે તો વૉઇસ મેલના ઇ મેલ જેવૂં બોલે તે છપાઈ જાય
  યોગના પ્રયોગોથી સહન શક્તી આવી છે તેથી આડે પાટે ચાલતી ગાડીની અકળામણ નથી લાગતી…
  આધ્યાત્મિક વાતો પરથી ખ્યાલ આવ્યો કે મરણ બાદ સુક્ષ્મ શરીરમા તરંગો થી વ્યવહાર ચાલે છે.છેલ્લી ઘડીએ કાનમા કહેલી વાત ની અસર જોવાઇ છે ! અને અમારા વડીલનો તકીયાકલામ ‘શુભ શુભ બોલો’ ની અમને અસર થાય છે..
  વૅબ ગુર્જરી પર અમારા વિદ્વાન લેખક શ્રી મૂરજીભાઇ ઉલ્કા સુધી લાવ્યા હવે અમારા માનીતા તરંગ કે યંગ્સમૉડ્યુલસ લાવે તો આધ્યાત્મિક તરંગો શરુ થાય

 3. dee35 ડિસેમ્બર 1, 2013 પર 1:26 પી એમ(pm)

  શ્રી દાવડા સાહેબને સાંભળ્યા અને ર્હદય દ્ર્વી ઉઠયું! જુની યાદો તાજી કરાવી દીધી.આભાર આપનો તેમજ શ્રીદાવડા સાહેબનો પણ.બની શકે તો તેમનો ફોન નંબર જરુર જણાવશો.

 4. Vinod R. Patel ડિસેમ્બર 1, 2013 પર 1:47 પી એમ(pm)

  દાવડાજીના ઘણા લેખો /કાવ્યો /છપ્પા વિગેરે ને વાંચ્યા પછી એમને આ વિડીયોમાં હાલતા ચાલતા જોયા

  અને બોલતા સાંભળ્યા પછી આ સભામાં ગયા હોઈએ એવો આનંદ થયો .

  આ વિડીયોમાં એમની ઉંમર જણાઈ આવે છે પણ લાગે છે તન મનથી દુરસ્ત !

 5. jagdish48 ડિસેમ્બર 2, 2013 પર 4:41 એ એમ (am)

  ‘શાણા થઈ છોડો વતનની ખોખલી વાતો;
  જ્યાં સુખ છે, સગવડ છે, વતન તો એ જ છે સાચું.’
  આ મુખવટો પહેરીને તો નથી બોલતા ને ? કે દિલના દર્દને ભુલવાનો પ્રયત્ન છે ?
  સંસ્કાર તો વતનની ‘મા’ જ આપી શકે. http://bestbonding.wordpress.com/2013/11/30/manav_vartan/
  માં મેં ‘શિવાજીના હાલરડા’ યાદ કર્યું છે. તમારા કવિ-જીવે કવિતાઓમાં જ્ઞાનપ્રાપ્તિની વાત કરી એ જ રીતે દાદીમાની બાળવાર્તાઓએ પણ સંસ્કાર સિંચ્યા છે.

 6. Anila Patel ડિસેમ્બર 3, 2013 પર 12:26 પી એમ(pm)

  Thodu thodu distrbance ke kaik teqnical problimne karane barabr sabhli shakayu nathi pan juna kavyo manavani maja avi,balpan taju thayu.Abhar apno ane Davdajino.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: