સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

માણસ એ સંજોગોનો ગુલામ છે

જેમને કદી મળવાનો લ્હાવો મળ્યો નથી; એવા નેટ મિત્ર શ્રી. વિનોદ પટેલની ડાયરીમાંથી આ ટાંચણ ગમી ગયું.

માણસ એ સંજોગોનો ગુલામ છે .

સંજોગો માણસને બનાવે છે કે બગાડે છે .

વિપરીત સંજોગો જ એનું ઘડતર કરે છે

સંજોગોથી હારી જાય એ જીવનની બાજી હારી જાય છે .

તમારા સંજોગો એ તમારી સાચી ઓળખ નથી

સંજોગોને માણસ પ્રયત્નોથી બદલી શકે છે

ઘટનાઓના આક્રરા ઘા શરીરે ભલે પડે

જીવન સંજોગો મનને ભલે પીડ્યા કરે

કોઈ પણ સંજોગ તમને હરાવી ન જાય

એવું મજબુત જીવન જીવવા પ્રયત્ન કરો .

શ્રી. વિનોદ પટેલ

vv_hd

આઝાદ બનવાની વાત!

એનો ધ્રુવ શેર …

બની આઝાદ જ્યારે માનવી
નિજ ખ્યાલ બદલે છે,

સમય જેવો સમય
આધીન થઇને ચાલ બદલે છે.

– રજની ‘પાલનપુરી’

તેમના બીજા વિચારો – એમની ડાયરીમાંથી હવે બહાર વહેવા માંડેલા રત્નો- આ રહ્યા.

2 responses to “માણસ એ સંજોગોનો ગુલામ છે

  1. pragnaju ડિસેમ્બર 13, 2013 પર 1:56 પી એમ(pm)

    ફૂલ હોવાની ખુમારી બહુ મજાની છે મિત્રો,
    દિન ખુદા એવો ન લાવે કે હું પથ્થર લાગું.
    -શૂન્ય પાલનપુરી

  2. Pingback: ( 361) ભયને ભગાડો ….( વિચાર વલોણું ) -મારી નોંઘપોથીમાંથી ( ભાગ-૨) | વિનોદ વિહાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: