સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ – આદર

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

     શ્રી.  જિજ્ઞેશ અધ્યારૂ ની બહુ જાણીતી અને બહુ વંચાતી વેબ સાઈટ ‘ અક્ષરનાદ’  પર  આદર વિશે બહુ જ સરસ લેખ વાંચવા મળ્યો. જાણે કે, ‘દાદા ભગવાન’ની જ વાણી. ભલે ને એ માનલ ઘોસેન – વાનકુંવર,કેનેડાની લેખિનીમાંથી  ન હોય!

     મૂળ લેખ આ રહ્યો- એ ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોચી જાઓ…

now

અને  ગુજરાતીમાં એનો ભાવાનુવાદ વાંચવો હોય તો નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરી, અક્ષરનાદ પર એ વાંચો..

now_1

 કદાચ….

તાણ,
હતાશા,
મૂશકદોડ,
અસહિષ્ણુતા,
સ્વલક્ષિતાથી
ભરપુર

માનવ સમાજને,
તમારે,
મારે,
સૌને, 

આ વચનો આત્મસાત કરી ,
જીવનને સભર બનાવવાની
જરૂર નથી લાગતી?

Advertisements

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: