સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અમીર અને ગરીબ

  • અમીર અને ગરીબ વચ્ચે ખાઈ વધતી જાય છે.
  • સમૃદ્ધિ વધે, તેમ સ્વાર્થનું પ્રમાણ વધતું જાય છે.
  • સમૃદ્ધિ વધે, તેમ કરૂણાનું પ્રમાણ ઘટતું જાય છે.

આમાં નવી વાત શી કરી? દરેક જણ આ જાણે છે.

અને છતાં સૌ અમીર બનવા જ પ્રયત્ન કરે છે. ગરીબમાંથી અમીર બનેલા પણ ‘ महाजनो येन गतः स पन्थाः । ‘ સૂત્રને જ અનુસરે છે.

આ વાતની વૈજ્ઞાનિક સાબિતી હવે પ્રાપ્ય છે! આ વિડિયો જુઓ. તમે કહેશો આ ચબરાકિયો નવી કશી વાત ક્યાં કરે છે?

પણ…

ધ્યાનથી વિડિયો એના છેવટના ભાગ સુધી જોવા વિનંતી છે.

કારણકે, ત્યાં કશુંક આશાસ્પદ પણ છે. આશાનું કયું કિરણ?

Advertisements

One response to “અમીર અને ગરીબ

  1. pushpa1959 ડિસેમ્બર 21, 2013 પર 4:23 પી એમ(pm)

    Prabhu aajiv tarafthi sampun bramndne koti vandan je tuj dvara vishne sahay thyi rahyu che

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: