સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બની આઝાદ -મૂળ રચના

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

જ્યારે ‘બની આઝાદ’ શ્રેણી લખવાનું શરૂ કર્યું; ત્યારે નેટ ઉપર એ મૂળ રચના શોધવા નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. હજુ પણ કદાચ એ મળે તેમ નથી.

સ્વ. શ્રી. રજની પાલનપુરીની એ રચના શ્રી. મનહર ઉધાસના મધુર કંઠે અને સંગીતબદ્ધ રૂપમાં આ રહી…

—————————————————————————–

બની આઝાદ જ્યારે માનવી
નિજ ખ્યાલ બદલે છે,

સમય જેવો સમય
આધીન થઇને ચાલ બદલે છે.

– રજની ‘પાલનપુરી’

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –  – – –  – – –

ba3

ba5

ba8

ba9

ba10

3 responses to “બની આઝાદ -મૂળ રચના

 1. Vinod R. Patel ડિસેમ્બર 28, 2013 પર 1:00 પી એમ(pm)

  વાહ , કેટલા બધા મનનીય ભાવ છે આ ગઝલમાં !
  અને મનહર ઉધ્ધાસનો સુરીલો કંઠ આવી સરસ ગઝલને મળે પછી તો પૂછવું જ શું !

 2. Anila Patel ડિસેમ્બર 28, 2013 પર 2:36 પી એમ(pm)

  Sabhalavani maja avi.Shabdo ane bhavama tanmay thai javayu.
  Atyant saras avajma gavayeli gazal.

 3. અક્ષયપાત્ર/Axaypatra ડિસેમ્બર 28, 2013 પર 6:35 પી એમ(pm)

  ગઝલ અગાઉ વાંચેલી આજે ફરી માણવી ગમી…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: