કેમ તરત જ કોઈક નવા કૌભાંડની વાત હશે એમ માની લીધું ને?
સદ્ભાગ્યે એમ જ નથી હોતું! કાંઈક આમ પણ હોય છે…….
૧૯૯૧ માં બંગાળના તકિયાપાડાના સ્લમ વિસ્તારમાં મનમુન અખ્તરે પોતાના ઘરમાં છ બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરી; એ બીજમાંથી આજે તો એક સરસ, મઘમઘતું વટવૃક્ષ બની ગયું છે. ઉપરની તસ્વીરો એની સાક્ષી પુરે છે.

મહાન મનમુનની આ પ્રેરક વાત અહીં વિગતમાં વાંચો.
અને અખ્તર એકલા નથી…
ગુજરાતમાં પણ આવા મહાન વ્યક્તિઓ છે – તેમણે વાયેલાં વટવૃક્ષો આ રહ્યાં …
અને ભારતમાં અન્ય સ્થળોએ ….
અને આવાં તો અનેક રત્નો ભારત માતાની કૂખે પાક્યાં છે. આ રહ્યાં એ બધાં….
ભલે પ્રચલિત મિડિયામાં ‘મેરા ભારત મહાન’ એ ‘ધધુપપૂ’ અને ‘હરિજન’ જેવો શબ્દ ન બની ગયો હોય..
આ સૌ ઝળહળતા ઝવેરાતોને સાદર વંદન. આપણે સૌ એમનાથી ઉજળા છીએ.
———
સાભાર – ડો. કનક રાવળ
Like this:
Like Loading...
Related
આપણા ભારતમાં આવા અનેક વિરલાઓ પોતાનો ધર્મ બજાવે છે..
ખૂબ ગૌરવ લેવા જેવી વાત છે.
આવા મુઠ્ઠી ઊંચેરા માનવીઓને એમની અંગત ખ્યાતિની પરવા નથી હોતી .
એ સૌના દિલમાં હમ્મેશાં સેવાની ભાવના અને સમાજને માટે કઇંક કરી જવાની
ઉમ્મીદ પડેલી હોય છે . આ સૌ ઘરના ચીરાગોને સલામ .
મેરા ભારત મહાન kyu ham ek deep samana bhartko mera or tera se acha hamara smajnese saty miiti kI phechan hamesha rahegi. anek yug purushoki mhenat se jo nirantar satya hai uski phechan hui. hamara sharir (deh) mahan jisme sadbudhi prapti ke sath aman chetana jagruti ki sath dukhose mukt ho shakte hai jivit manushya. vo example vartman me jivit hai.jisne I or mi se mukt kiy or YOU ke sath WE ki phechan di ham sab ek vishvke deh dhari manushya hai.hum hamesha kush hai. B HAPPY WISH U MERRY X MAS AND HAPPY NEW YEAR.
An email message from Shri Harnish Jani
———-
આભના તારલાઓ જેટલા લોકો સારા કામ કર્યે જાય છે. એ વાતો પણ ખૂટે એવી નથી. તેમાં આ વાત ઉમેરશો.
રાજકોટના સિસ્ટર નિવેદીતા વિદ્યાલયે આજસુધીમાં સેંકડો બાળાઓને વિના પૈસે ભણાવી છે. અને ભણાવે છે. વિના પૈસે– ગુલાબભાઈ જાની અને ઉષાબેન જાની આ યજ્ઞ વરસોથી કરે છે. કહેવાય કે આ દંપતીએ જીવન સમર્પિત કર્યું છે. તેમને દાનની જરૂર છે. કોઈ દાની ને માહિતી જોઈતી હોય તો મારો સંપર્ક કરે.
salute dil se…
આવા વ્યક્તિત્ત્વના સમાચાર , સમાચાર નથી બનતા..ને આજના ટી.વી. સમાચારમાં રેલાતા નિમ્ન કક્ષાની વાતો થકી, ચેલનો ગર્વ ધરે છે… નયા ઝમાના…જે બતાવ્યું એ મગજમાં ભરી ઝૂમે રાખો.
રમેશ પટેલ(આકાશદીપ)
My Salutations to those who serve the Humanity !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see you @ Chandrapukar !
Happy New Year !
Inspirational post.
India is seeing some hope these days. You may like to listen AK today regarding problems we common ppl are facing even after Independence.
Pls watch.
In his speech in the Delhi Assembly today, Arvind Kejriwal, the 45-year-old chief minister of Delhi, deftly displayed the political vocabulary that powered his outsized victory in the recent elections. “We are not here to make or save this government,” he said before winning a trust vote. “This is about a war against corruption.”