ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
વિભાગો
તાજેતરની સામગ્રી
વાચકોના પ્રતિભાવ
pragnaju પર આનો શો ઉકેલ? | |
Qasim Abbas પર આનો શો ઉકેલ? | |
Suresh Jaani પર મોહ | |
pragnaju પર મોહ | |
pragnaju પર સળી – એક અવલોકન | |
સળી – એક અવલોક… પર આઠનું બળ – એક અવલોક… | |
Qasim Abbas પર ચિત્રકાર કે પ્લમ્બર ? | |
pragnaju પર ચિત્રકાર કે પ્લમ્બર ? | |
pragnaju પર હાઈવે – 1 | |
જડતા – એક અવલો… પર હાઈવે – 1 |
નોર્મન કઝીન્સ હાસ્ સારવાર
નોર્મન કઝીન્સ( Norman Cousins) કે જેઓ ૧૯૬૪માં એક અસાદ્ય બિમારીથી પીડિત હોય છે ત્યારે હાસ્ય, પ્રબળ જિજીવિષા, સર્જનાત્મક્તા જેવા વિવિધ સાધનોની મદદથી તેઓ કેવી રીતે રોગમુક્ત થયો હતો તેની વાત તેમણે એક પુસ્તક ‘Anatomy of an Illness’ નામના સુંદર પુસ્તકમાં લખી છે. મેં તો અલબત્ત ભાવાનુવા વાંચ્યો હતો જે ગાલા પબ્લિકેશનના ધીરેન ગાલાએ કર્યો હતો અને તેનું પુસ્તકનું નામ હતું. – ‘મન જાગે તો રોગ ભાગે’. આ પુસ્તક વિષે મને આદરણીય શ્રી દૌલતભાઈ દેસાઈના પ્રવચન દરમિયાન જાણવા મળ્યું હતું. આ પુસ્તકમાં તેમણે રોગનિવારણમાં મગજ અને ભાવનાઓની ભૂમિકા ખૂબ જ અલગ ઍંગલથી સમજાવી છે. જેના માટે તેઓને લૉસ ઍંજેલિસ ખાતેની કૅલિફૉંર્નિયા યુનિ. એ સન્માન કર્યુ હતું. તેઓ એ જ કૉલેજના સામયિક – મેન ઍન્ડ મૅડિસિન-ના તંત્રી હતાં.. તમારા જેવા વિદ્વાન વ્યક્તિ કદાચ જ આ પુસ્તક થી અજાણ હશે
Haste haste rona sikho rote rote hasna jitni chabhi di hai ramne utana chale khilona. Vitamin C free or sundar mukhakruti vo bhi nateral jise dekhake samne valeko khushika vibration de shakte hai.
Thank u sir.Navlu najranu khub gamyu
TRUE. but i am thining, why do we nourish our liking and disliking so much from childhood? how to teach kids in this aspect?
For ex. I take too much care for my daughter’s liking, disliking. i feel my parents also did that for me.
is it not right way then? wisdom is so precious as per this quote.