સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

‘નમો’ને નમસ્કાર

     બ્લોગિંગને લગભગ અલવિદા કરી દીધી હોવા છતાં; ભારતીય મૂળના હોવાના સબબે જે નવી દિશામાં પ્યારા ભારત દેશે ફાળ ભરવા કોશિષ કરી છે; તેને માટે આદરની લાગણી સાથે …

      એ દોડના મુખિયા ‘નમો’ ભારતવાસીઓને શું સંદેશ આપે છે; તે સમજવાનો આપણે સન્નિષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ – એને  આપણા જીવનમાં ઉતારી, એનું અમલીકરણ કરવાના યજ્ઞમાં સહાયભૂત થવું જોઈએ ; એવું આ બ્લોગરનું માનવું છે.
આથી અવારનવાર .. ‘નમો’ નો સંદેશો અહીં મૂકવામાં આવશે.

આ  ચિત્ર પર 'ક્લિક' કરી 'નમો'ની સત્તાવાર વેબ સાઈટ પર પહોંચી શકશો.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ‘નમો’ની સત્તાવાર વેબ સાઈટ પર પહોંચી શકશો.

પહેલો સંદેશ આ રહ્યો.

Message from The Prime Minister

My dear fellow Indians and citizens of the world,

Namaste!

     A very warm welcome to the official website of the Prime Minister of India.

       On 16th May 2014 the people of India gave their verdict. They delivered a mandate for development, good governance and stability. As we devote ourselves to take India’s development journey to newer heights, we seek your support, blessings and active participation. Together we will script a glorious future for India. Let us together dream of a strong, developed and inclusive India that actively engages with the global community to strengthen the cause of world peace and development.

  I envision this website as a very important medium of direct communication between us. I am a firm believer in the power of technology and social media to communicate with people across the world. I hope this platform creates opportunities to listen, learn and share one’s views.

     Through this website you will also get all the latest information about my speeches, schedules, foreign visits and lot more. I will also keep informing you about innovative initiatives undertaken by the Government of India.

Yours,
Narendra Modi

 

Advertisements

4 responses to “‘નમો’ને નમસ્કાર

  1. pragnaju મે 30, 2014 પર 7:27 એ એમ (am)

    evam parampara praptam
    imam rajarshayo viduh

  2. kanakraval મે 30, 2014 પર 8:14 એ એમ (am)

    સરસ કામ.ધન્યવાદ  

      Visit  my father Kalaguru Ravishankar Raval’s   web site: http://ravishankarmraval.org/  

     

  3. Vinod R. Patel મે 30, 2014 પર 10:58 એ એમ (am)

    શ્રી સુરેશભાઈ તમોએ આ પોસ્ટથી ન.મો. ના ભવિષ્યના કામો ઉપર નજર રાખવા એમની પી.એમ. તરીકેની

    એમની નવી વેબ સાઈટનો સૌને પરિચય કરાવીને એક સુંદર કામ કર્યું છે। જાણે ગાગરમાં સાગર .

    ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગમાં પણ તમોએ ન.મો. નો સુંદર પરિચય કરાવ્યો છે જ .

    ન.મોની સબળ આગેવાની હેઠળ દેશનો જ્યારે ઈતિહાસ બદલાવાનો શુભ આરંભ થઇ

    રહ્યો છે ત્યારે આપણે સૌ એમના કાર્યોમાં પ્રત્યક્ષ નહી તો પરોક્ષ સહકાર આપી એમને શુભેચ્છાઓ પાઠવીએ .

    ન.મો.નું સૂત્ર છે એમ સૌનો સાથ , સૌનો વિકાસ .

    ભારતના રાજકીય ઇતિહાસમાં ન.મો.એક નવું ચેપ્ટર લખી રહ્યા છે એમ કહીએ તો ખોટું નથી .

    બ્લોગિંગને લગભગ અલવિદા કરી દીધી હોવા છતાં; ભારતીય મૂળના હોવાના સબબે જે નવી દિશામાં પ્યારા ભારત દેશે ફાળ ભરવા કોશિષ કરી છે; તેને માટે આદરની લાગણી સાથે …

    આપની આ સ્વદેશ પ્રેમની ભાવના માટે ધન્યવાદ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: