સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નમોના સાથી

નમોને તો સૌએ વધાવ્યા. પણ એમની ટીમ કેવી છે;એ પણ જાણવું ઘટે.

‘૧૨ ધોરણ પાસ’ તરીક કુખ્યાત શ્રીમતિ સ્મૃતિ ઈરાનીને સાંભળો- જુઓ .

કોઈ સંશય છે –

આ બાઈની શક્તિઓ વિશે? 

The Sixth International Women’s Conference, organized by The International Association for Human Values (IAHV), Ved Vignan Maha Vidyapeeth and the Art of Living was held at the Art of Living International Center in Bangalore, India from February 7-9th, 2014. Delegates from 60 countries participated and thousands more viewed it via webcast.

See more here.

5 responses to “નમોના સાથી

  1. Vinod R. Patel જૂન 6, 2014 પર 5:00 પી એમ(pm)

    સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસી વિરોધીઓએ આ વિડીયો જોવો જોઈએ .કોંગ્રેસીઓ હજુ હાર્યા છતાં પાઠ શીખ્યા નથી .

    નકારાત્મક રહેશે તો હજુ ફેંકાઈ જશે .

    આ બહાદુર મહિલા પ્રધાન તરીકે સક્ષમ કામ કરી બતાવીને વિરોધીઓને જવાબ આપવાની છે એ નક્કી .

  2. Vimala Gohil જૂન 6, 2014 પર 5:15 પી એમ(pm)

    આ બાઈની શક્તિઓ વિશે કોઇ સંશય નથી

  3. dee35 જૂન 7, 2014 પર 11:39 એ એમ (am)

    નમોએ પસંદ કરેલ સાથીઓ ભાજપની સરકારને આંચ નહીં આવવાદે એવી આશા અત્યારે તો દેખાય છે. પણ જયાં સુધી ભ્રષ્ટાચારીઓને કારાવાસી નહીં બનાવે અને શક્તી નહીં દાખવે ત્યાં સુધી પ્રજાને વિશ્વાસ ક્યાંથી આવે?

  4. dee35 જૂન 7, 2014 પર 12:05 પી એમ(pm)

    શ્રી જાની સાહેબ નિવૃતીનો વિચાર કર્યા વગર બ્લોગ ચાલુ રાખવા વિનંતી.

તમારા વિચારો જણાવશો?