સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રિવરવોક અને બંધ બારી

October 28, 2009

       ‘ઈશ્વર’ કે એવા કોઈ નામની ‘પરમ ચેતના’ વિશેની પરિકલ્પના એ દિવસે અહીં રજુ કરી હતી. ……   આ રહી

       એનો અંગ્રેજી માં અનુવાદ પણ કર્યો હતો. ………  આ રહ્યો  

હવે એ સ્ક્રેચ પર…

ચિત્ર પર 'ક્લિક' કરી નવલા, અશબ્દ સ્વરૂપમાં - એ પરમ ચેતના અનુભવો.

ચિત્ર પર ‘ક્લિક’ કરી નવલા, અશબ્દ સ્વરૂપમાં – એ પરમ ચેતના અનુભવો.

Advertisements

4 responses to “રિવરવોક અને બંધ બારી

 1. Vinod R. Patel જૂન 22, 2014 પર 9:33 એ એમ (am)

  વાહ, સુંદર ,અતિ સુંદર

  આધુનિક કોમ્પુટર ટેકનોલોજી દ્વારા મનોવીચારોને અપાયેલ હાલતા ચાલતા ચિત્ર સ્વરૂપને જોઈ આશ્ચર્ય થયું !

  વૃદ્ધાવસ્થાએ પણ નવું જાણવાની જીજ્ઞાસા અને સફળ પ્રયોગો કરવા બદલ આપને અભિનંદન , સુરેશભાઈ।

  લેખ -અવલોકન પણ મનનીય છે .

 2. chaman જૂન 22, 2014 પર 4:37 પી એમ(pm)

  વિનોદભાઇ જે લખ્યું એ સાથે ૧૦૦ ટકા સંમત છું

 3. La' Kant જૂન 23, 2014 પર 6:06 એ એમ (am)

  આભાર ‘શેરીંગ’ બદ્દલ.​ રિવરવોક અને બંધ બારી​ / ‘ઈશ્વર’ કે એવા કોઈ નામની ‘પરમ ચેતના’

  ​” હું કોઈ છોડ કે વૃક્ષ-વનસ્પતિમાં અમીબા જેવું તત્વ હોઉં ,
  તેના રસ દ્વારા ક્યારે મહેકતું સુંદર રંગીન ફૂલ બનું છું,તેની
  સઘળી પ્રક્રિયાગત અનુભવો-અનુભૂતિઓ-લાગણી-ભાવોને
  મહેસૂસ કરતું ,​શ્વસતું ,અસ્તિત્વ ધરાવતું ‘ કૈંક-જીવંત કણ”
  અને છેવટે ” “કંઈ જ નથી ” [=છુંજ નહીં ] મહા-શૂન્ય
  ​[વોઈડ]​નો માત્ર ન-ગણ્ય ભાગ-અનુભાગ જયારે ‘આ​ ​કે તે
  કરી શકું છું​’​નાસર્વ અહંકાર​ ​ઓગળી જાય ( ​! ​)​ એ દશાને
  ઉપલબ્ધ ​થવાના અવસર કવચિત પ્રાપ્ત થતા હોય છે!
  -La’ Kant / 23.6.24

 4. pragnaju જૂન 23, 2014 પર 7:35 એ એમ (am)

  ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..ૐ.. ૐ.. ૐ..સર્વ સુખી થાઓ સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે
  સર્વને શ્રેષ્ઠતાની અનુભૂતિ થાય અને કોઈને સહન ન કરવું પડે.આત્મદર્શન કરવાની ઈચ્છાવાળા ઋષિઓને સૌથી પહેલાં પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા થઈ, ત્યારે તેમને પ્રશ્ન થયો કે કોહમ્ ? એટલે કે હું કોણ છું ? અથવા તો મારું સાચું સ્વરૂપ શું છે ? એ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે એમણે ધ્યાન કર્યું, એમના અંતરમાં ડૂબકી મારી અને ચિંતનમનનનો આધાર લીધો. એને પરિણામે વરસોની મહેનત પછી, એમને એમના સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થયો. એથી એમણે નક્કી કર્યું કે સોહમ્ એટલે કે આપણે પરમાત્મ સ્વરૂપ છીએ. અથવા તો પરમાત્માથી જુદા નથી.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: