સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચંદનનું ઉપવન

આજે નેટ મિત્ર શ્રી વિનોદભાઈ માછીનો એક સરસ ઈમેલ સંદેશ મળ્યો . એમાં એક મજાની વાર્તા લખી હતી.

આ રહી એ વાર્તા

        અને તરત જ આખા જીવનનો એક ચિતાર નજર સમક્ષ,  એક જ ઝબકારામાં ઝળહળી ઊઠ્યો. આખુંયે આયખું કોઈક પરમ તત્વની કિરપાએ મળેલા, એ ચંદનના ઉપવન જેવા  મહામૂલાં રત્નોને વેડફી નાંખવામાં ગાળી દીધું.

– રણમાં પાણીની ધારાઓ કર્યે  જ રાખી.

    કેટકેટલાંઓના પ્રદાનથી આ હાડમાંસનો માળો ચહચહતો રહે છે? પણ  એમાં બેઠેલ આંધળા રાજાને એની કશી જ કદર નથી હોતી.

ચાલો ભૂલ્યા ત્યાંથી સવાર.  

પદ્મમુદ્રા કરવાનું કદી ન ચૂકીએ.

એને જીવનમાં ઉતારીએ,

\

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી પદ્મમુદ્રા વિશે જાણો. 

2 responses to “ચંદનનું ઉપવન

 1. Vinod R. Patel સપ્ટેમ્બર 7, 2014 પર 10:27 એ એમ (am)

  બહુ જ સરસ શ્રી માછીની ચંદનના ઉપવનની વાત અને એની ઉપર સમજવા જેવું જીવનોપયોગી

  સુરેશ્ભાઈનું વિવેચન .

  પ્રભુએ આપણને જીવન રૂપી ભેટ ભેટ આપી છે . જીવનમાં શું ગુમાવ્યું એ જિંદગીને અંતે

  સમજાય છે ત્યારે ખુબ મોડું થઇ ગયું હોય છે.

  પુજારી તારા આત્માને ઓઝલમાં રાખમા એ ગીત યાદ આવે છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: