સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ભીખાજી

        આમ તો હું વાર્તાઓ કે કવિતાઓ  ખાસ વાંચતો નથી; પણ મારા સદગત બાપુજી ( ભીખાભાઈ) ના નામને મળતા આવતા શિર્ષક વાળી શ્રી. આણંદરાવ લિંગાયતની વાર્તા ‘ભીખાજીનો ભેદ’ વાંચવા આકર્ષણ થયું.  આખી વાર્તા વાંચી અને એમાં મઘમઘતી માનવતાથી મન મહોરી ઊઠ્યું.

      વાર્તામાં સમાવેલી નીચેની  કાવ્ય પંક્તિંમાં આખી વાર્તાનો સાર આવી જતો જોયો. ( એની પર ‘ક્લિક’ કરી, એ વાર્તા જરૂર માણજો.)

આ પંક્તિ પર 'ક્લિક' કરી એ વાર્તા માણો - બની શકે તો જીવનમાં ઉતારો.

આ પંક્તિ પર ‘ક્લિક’ કરી એ વાર્તા માણો –  બની શકે તો જીવનમાં ઉતારજો

 

આ સત્યકથા છે કે  કેમ;  એની તો ખબર નથી. પણ જો એમ હોય તો…

એ ભીખાજીને વંદન
એને મદદ કરનાર એ અમેરિકા નિવાસી  સજ્જનને વંદન
આ વાર્તા આપનાર આનંદરાવ ને વંદન.

6 responses to “ભીખાજી

 1. Vinod R. Patel સપ્ટેમ્બર 19, 2014 પર 7:03 પી એમ(pm)

  મારા મિત્ર 82 વર્ષના આનંદરાવની માનવતાને ઉજાગર કરતી પ્રેરક વાર્તા

  એમની વાર્તાઓમાં કઇંક ને કૈંક સમજવા જેવો સંદેશ સમાવિષ્ટ હોય છે .

 2. mdgandhi21 સપ્ટેમ્બર 19, 2014 પર 8:31 પી એમ(pm)

  એક સંતોષી માણસને સમજનાર અમેરીકા નીવાસી સજજનને બીરદાવતી બહુ સુંદર વાર્તા છે…

 3. Manish Pandya સપ્ટેમ્બર 20, 2014 પર 2:11 એ એમ (am)

  સુંદર વાર્તા. પ્રેરણા અને પ્રોત્સાહન આપતી વાર્તા.

 4. hirals સપ્ટેમ્બર 22, 2014 પર 1:13 પી એમ(pm)

  આધ્યાત્મિક માણસને ફરિયાદો ઓછી અને સમજણ વધુ હોય છે. અને આવા ભલા ભગતના જીવન ઉધ્ધાર માટે એનો ભગવાન સાથે ભેટો પણ થઇ જતો હોય છે.
  એક વાર સ્વામી વિવેકાનંદની ચોપડીમાં વાંચેલું,
  આખી જિંદગી અર્થહિન બડબડ કરનારા અધ્યાપક કરતાં રામ નામ જપતો જોડા સીવતો મોચી ભગવાન શિવની વધુ નજીક છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: