સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગરબે ઘુમતી જાપાનણો !

સાભાર – ડો. કનક રાવળ

નમોની જાપાન મુલાકાત વખતે…

Advertisements

4 responses to “ગરબે ઘુમતી જાપાનણો !

 1. Manish Pandya સપ્ટેમ્બર 26, 2014 પર 9:16 એ એમ (am)

  ગુજરાતની વાત જ અનોખી છે. નવરાત્રી વિશ્વનો સૌથી લાંબામાં લાંબો નૃત્ય ઉત્સવ ગણાય છે. જય ગુજરાત.

 2. Vinod R. Patel સપ્ટેમ્બર 26, 2014 પર 9:42 એ એમ (am)

  જાપાનની પાંચ દિવસની યાત્રા મોદીએ કરી એ પછી જાપાનીઝો -જાપાનણો એમના ઉપર ફિદા છે !

 3. pragnaju સપ્ટેમ્બર 26, 2014 પર 12:32 પી એમ(pm)

  વાહ
  અહીં તો નોરતા છે
  ગરબા માટે તૈયાર છે ……

 4. aataawaani ઓક્ટોબર 23, 2014 પર 9:07 પી એમ(pm)

  અરે જાપાને તો ગજબ કરી કોપી કરવામાં એને કોઈ ન પુગે
  એક ગુજરાતી વેપારીએ સ્પેશીયલ જાતના ટી શર્ટ બનાવવા જાપાનને ઓર્ડર આપ્યો જાપાનીએ નમુનો માગ્યો ,એટલે વેપારીએ એક ફાટલું ટી શર્ટ મોકલ્યું વેપારીને એમ કે નમુના માટે ગમેતેવું મોકલી અપાય . .જાપાનીએ આબેહુબ ફાટલા ટી શર્ટની કોપી જેવાંજ ઓર્ડર મુજબના હજારો ટી શર્ટ મોકલી આપ્યા

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: