સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જમીન પર રહીને એક ઉંચી ઉડાન

[સત્યકથા પર આધારિત]

“ચલને અલ્યા મલય! આપણે ગીલ્લી દંડા રમીએ. “

ધુળિયા ગામડાના મલયને એના જીગરી દોસ્તે લલકાર્યો.

મલય તાકોડી હતો, એના બાવડામાં ગામડિયા કિશોરની તાકાત ભરી પડી હતી. મલયે પહેલે જ ધડાકે દંડો એવો ઠોક્યો કે, ગીલી છેક જઈને પડી….

ક્યાં ?

છેક લન્ડનની મલ્ટિનેશનલ કમ્પનીની ઓફિસમાં! 

કેમ અચંબો પામી ગયા ને?

એ રહસ્યનો તાગ મેળવવા તમારે નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરી, તમારી ગિલ્લી ફટકારવી પડશે !

malay

Advertisements

3 responses to “જમીન પર રહીને એક ઉંચી ઉડાન

 1. pragnaju ઓક્ટોબર 22, 2014 પર 12:31 પી એમ(pm)

  પ્રેરણાદાયી વાત
  આપના આદેશ પ્રમાણે રી બોગ કરી

 2. nabhakashdeep ઓક્ટોબર 23, 2014 પર 7:13 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ

  આપ થકી એક અંતર વૈભવ ખીલે છે…પ્રેરણાદાયી.

  નૂતન વર્ષાભિનંદન.

  દીપ જેવી ઉજાશી થકી ,નૂતન વર્ષને દીપમાલાથી વધાવીએ..કઈંક સારી નવાજૂની સાથે નવું વર્ષ સૌને સુમંગલ હો..એવી શુભેચ્છા સાથે શુભ દીપાવલિ ને નૂતન વર્ષાભિનંદન.

  સૌના અંતરે સદભાવ રમે ને વિશ્વ સુખના હિલોળા લે….

  ….રમેશ પટેલ(આકાશદીપ)

 3. Vinod R. Patel ઓક્ટોબર 25, 2014 પર 1:25 પી એમ(pm)

  ખુબ જ પ્રેરણાદાયી સત્ય કથા . ખાસ કરીને યુવાનોએ મલયની જીવન યાત્રા

  અને ખંતમાંથી પ્રેરણા લઈને એમનો જીવન રાહ કંડારવા માટે આ વાર્તા

  નવા વરસના માહોલમાં ઉપયોગી સાબિત થશે.

  મલય જેવા સ્વ-પ્રયત્નોથી ટોચે પહોંચેલા યુવાનો દેશને ગૌરવ અપાવે છે .

  આવી પ્રેરક વાર્તા માટે લેખક સુરેશભાઈને ધન્યવાદ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: