સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જમીન પર રહીને એક ઉંચી ઉડાન – ૨

હવે ૩,૦૦૦ વાચકો ધરાવતી ‘પ્રતિલીપી’ વેબ સાઈટ પર આ પ્રેરણાદાયી વાર્તા પહોંચી ગઈ.

આ ચિત્ર પર 'ક્લિક' કરી તમારી ગિલ્લી ત્યાં પણ ફટકારો !!

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી તમારી ગિલ્લી ત્યાં પણ ફટકારો !!

થોડીક વાત આ વાર્તા અંગે….

 1. આ વાર્તા સત્યકથા આધારિત છે; પણ એક વાત નોંધી લેવા જેવી છે કે, આવાં અસંખ્ય મલયો અને માલતીઓના પ્રદાનથી આપણે આ એકવીસમી સદીનાં માધ્યમનો ઉપયોગ કરી શકીએ છીએ. આ લખનારના જેવાં ૬૦ + અનેકોની હૈયાંની આશિષ એ સૌને છે .
 2. JAVA, UNIX, WINDOWS, .NET, C,VB, ORACLE, PHOTO SHOP, INTERNET, JPG, BMP, YAHOO, GOOGLE And NORTON!!!  સાથે મલયની વાત ગુંથી લીધી- એ બહુ જ મજાની કલ્પના રહી.
 3. ગિલ્લી એ બાળપણનું, રમતા રહેવાનું, સાવ નાનકડા હોવાનું પ્રતિક છે.
 4. દંડો કુશળતાથી, પૂરા જોશથી ફટકારાય તો ગિલ્લી ઘણે દૂર પહોંચી શકે છે. અહીં ગિલ્લી ‘મલય’નું પ્રતિક પણ છે!
 5. ‘જમીન પર રહીને’ શબ્દો ખાસ ઉદ્દેશથી વપરાયા છે. ‘Down to earth.’
   મહત્વાકાંક્ષાઓ અને સેવાની ભાવના ભલે આસમાનની બાબતો હોય; પ્રયત્નો તો જમીન પર રહીને જ કરવા પડતા હોય છે.
 6. ‘માલતી’નો એકાદ લીટીમાં જ ઉલ્લેખ છે; પણં આવી દરેક સફળતા પાછળ તેના જેવી જીવનસાથીનું અમૂલ્ય પ્રદાન હોય જ છે – પાર્શ્વભૂમાં રહીને એમ પ્રદાન કરતા રહેવાનું પણ ગૌરવ છે.
 7. વાર્તાની ‘છેલ્લી ગિલ્લી’  આ ‘બુડ્ઢા  બાળક’ની મલય – માલતી ને આશા ભરી આશિષ છે
  – નવા વરસમાં !

One response to “જમીન પર રહીને એક ઉંચી ઉડાન – ૨

 1. hirals ઓક્ટોબર 25, 2014 પર 6:43 એ એમ (am)

  આ થઇને અનુભવી વાણી, આશીર્વાદ સાથે. વાહ!
  પ્રજ્ઞાઆંટીના બ્લોગ પર પણ સરસ અનુભવીવાણી. અતિસુંદર.

  સાચી વાત છે,
  દરેક નાની સફળતામાં પણ પાયાની વાત,
  આત્મવિશ્વાસ, સખત મહેનત, હકારાત્મક વલણ, આક્ષેપબાજીમાં સમયનો બગાડ નહિવત, નિર્ણયશક્તિ, આત્મશ્રધ્ધા, અને એક અગત્યનું પાસું નાનકડો પણ સુંદર માળો,

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: