સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

मैं दिलसे रहुं बच्चा

આમ તો આ આજના બાલદિન પ્રસંગને અનુરૂપ વિડિયો છે; એટલે એને ઈ-વિદ્યાલય પર નિહાળી બાળકોને/ કિશોર / કિશોરીઓને ઉત્સાહિત કરો એ વધારે યોગ્ય રહેશે !

પણ અહીં એને મુકવાનું એક કારણ છે – મકસદ છે….

———

ભલે આપણે ૩૦ + , ૪૦ +, ૫૦ + , ૬૦ + , ૭૦ + કે ૯૦ + હોઈએ…

હાલો ને! ફરી એકવાર એ અલ્લડ મજાઓ માણી લઈએ. શરીર ન માણી શકે તો મનને તો એ તાજગીથી પ્રફૂલ્લિત કરી લઈએ.

આજની ઘડી રળિયામણી

Advertisements

One response to “मैं दिलसे रहुं बच्चा

  1. pragnaju નવેમ્બર 14, 2014 પર 4:01 પી એમ(pm)

    આધ્યાત્મિક પ્રગતિ માટે બાળક જેવા થાવ તો સરળતા થાય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: