સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વાતો નહીં – કામ કરીએ

Advertisements

3 responses to “વાતો નહીં – કામ કરીએ

 1. Vinod R. Patel November 17, 2014 at 4:19 pm

  Very Inspiring video

  As they say, WORK IS WORSHIP

  કામ એ જ પૂજા, કામ એ જ ભક્તિ

  તમે બોલો નહિ , તમારા કામને જ બોલવા દો

  નામ કમાવા માટે કામ કરવું પડે

  કામને લીધે નામ થાય, ફક્ત નામને લીધે નામ ના થાય.

 2. pragnaju November 17, 2014 at 6:16 pm

  વર્કિંગ વુમનનું ગીત

  નીંદ કદી ના પૂરી થાતી આંખે ઊગે થાકનો ભાર,
  સીધ્ધી સનનન કરતી સવાર …

  ‘ચીકું મીઠું ઝટ ઊઠો’ કહી દોડી કપાળ ચૂમે…
  આખા દિ’ ની જનમકુંડળી સવારથી લઇ ઘૂમે…
  કામ વચાળ કહે પતિને ‘ક્યારે ઉઠશો યાર…?’
  સીધ્ધી સનનન કરતી સવાર…

  માંડ પહોંચતી ઓફિસ સૌના પૂરા કરી અભરખાં
  ફરી રઘવાટ રસોઇનો જ્યાં એ આવી કાઢે પગરખાં
  કેટલી દોડમદોડી તોય થઇ જાતી બસ વાર…
  સીધ્ધી સનનન કરતી સવાર

  શમણાઓ સૈયા પર પોઢ્યા ઓશિકામાં મીઠી વાત,
  અડધી નીંદ અડધું જાગ્યા, એમ પૂરી થઇ આખી રાત !
  અડધી ઘરે, અડધી ઓફિસે, કેવી જીવનની પગધાર !
  સીધ્ધી સનન કરતી સવાર…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: