સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જિંદગી પાટા પર ચાલતી ટ્રેન નથી – જનક નાયક

વેગુ પર ઍક સરસ લેખ વાંચ્યો – લેખક શ્રી. જનક નાયક .  અહીં….

ક્લિક કરો

ક્લિક કરો

એમાંથી ગમી ગયેલ એક વિચારની સ્નીપ…

janak

અને આ મસ્ત ચિત્ર

janak_2

આ અકર્મણ્ય બનવાની વાત નથી – ગીતાવાક્યનો પડઘો છે. જીવનના સંઘર્ષમાં પ્રોત્સાહિત બનેલા અર્જુન જેવા બનવાની વાત છે.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते संगोऽस्त्वकर्मणि॥

માશાલ્લાહ

Advertisements

7 responses to “જિંદગી પાટા પર ચાલતી ટ્રેન નથી – જનક નાયક

  1. Vinod R. Patel માર્ચ 1, 2015 પર 2:13 પી એમ(pm)

    Reblogged this on વિનોદ વિહાર and commented:
    વેબ ગુર્જરી પર પ્રથમ પ્રકાશિત શ્રી. જનક નાયક લિખિત ઍક સરસ લેખ

    “જિંદગી પાટા પર ચાલતી ટ્રેન જેવી નિશ્ચિત નથી ” ,જેને મિત્ર શ્રી સુરેશ

    જાનીએ એમના બ્લોગ સૂર સાધનામાં રી-બ્લોગ કર્યો છે એ લેખ મને પણ
    ગમી જતાં વી .વી ના વાચકો માટે “ગમતાંનો કરીએ ગુલાલ ” એ રીતે

    આ પ્રેરક લેખને આજની પોસ્ટમાં ફરી પ્રસ્તુત કરેલ છે.

    યાદ આવે મારી આ વિચાર કણિકા….

    જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નથી

    પણ જો જવાબ ટૂંકમાં આપું તો ,આ જિંદગી શું નથી !

    વિનોદ પટેલ

  2. pragnaju માર્ચ 2, 2015 પર 9:51 પી એમ(pm)

    જીવો
    જીવો બની આઝાદ
    અને બધાને જીવવા દો
    બનાવી આઝાદ

  3. nabhakashdeep માર્ચ 4, 2015 પર 12:36 એ એમ (am)

    કોક દિ સૂંવા ગાદીને ટકિયા તો કોઈ દિ ભોંય પર સુંઈએ..ઓધવજી રામ રાખે તેમ રહીએ. મીરાંબાઈ

    રમેશ પટેલ(આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: