સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રેમ

       આમ તો વાર્તાઓ ખાસ વાંચવા મન થતું નથી; પણ સત્યકથાઓ જરૂર ગમે છે. જીવાતા, ધબકતા જીવનનો સળવળાટ એમાંથી ડોકિયાં કરતો દેખાય છે. એમાંય જ્યારે સંવેદનશીલ વૃદ્ધકથાઓ નજર અંદાજ઼  થાય ત્યારે એ બાજુએ મુકી શકાતી નથી.

  આવી જ એક પ્રેમકથા આજે ‘રીડ ગુજરાતી’ પર વાંચી અને એ વૃદ્ધ દમ્પતિના પ્રેમ પર ઓવારી ગયો. આ રહી એ અમર પ્રેમકથા…

આ ચિત્ર પર ક્લ્કિક કરી તે વાર્તા વાંચો.

આ ચિત્ર પર ક્લ્કિક કરી તે વાર્તા વાંચો.

એમાંથી  ખુબ ગમી ગયેલું એક ટાંચણ…

      દર્દીઓ તરફ જોવાની એક નવી દ્રષ્ટિ મને મળી છે. વ્હીલચૅરમાં બેઠેલા, અધ્ધર જીવ અને ખોવાયેલી દ્રષ્ટિવાળા, જીર્ણ-કંપતા શરીરવાળા વૃદ્ધોને જોઈને હું મારી જાત સાથે એક કમિટમેન્ટ કરું છું કે તેમના અંતની ઘોષણા કરવાની ઉતાવળ કરવાના બદલે હું તેમની સફરના મુકામોને તેમની સાથે માણીશ. તેમની સ્મૃતિની અને મારી સમજની ગ્રંથિઓને ઓગાળીશ.

     આખરે આપણે શું જોઈએ કે – મુક્તિ, વિમોચન. ખરું ને ?

સોનલ પરીખ

‘પ્રેમ’ને આપણે સમજવો હોય; તો આવી ધબકતી કથાઓના હાર્દને સમજવું જોઈએ, નહીં વારૂ?

Advertisements

8 responses to “પ્રેમ

 1. Valibhai Musa March 4, 2015 at 9:11 am

  રમણલાલ વસંતલાલ દેસાઈની ‘વૃદ્ધસ્નેહ’ પણ ક્યાંકથી મળે તો જરૂર વાંચજો. આ
  વાર્તા વાંચી, દિલ હલાવી ગઈ, કાળજું કંપાવી ગઈ.

 2. Vinod R. Patel March 4, 2015 at 9:19 am

  બહુ જ સંવેદનશીલ વાર્તા . આવા ઘણા પ્રેમી વૃધ્ધો સમાજમાં જોવા મળતા હોય છે. એક બીજાને સહારે

  વૃદ્ધત્વની લાચારી વચ્ચે જીવતા વૃદ્ધ દંપતી માટે પ્રેમ જ એમને માટે સંજીવની રૂપ બનતો હોય છે.

 3. aataawaani March 4, 2015 at 11:28 am

  સોનલ પરીખની વાત બહુજ ગમી તેને અને તમને સુરેશ ભાઈ ધન્ય વાદ

 4. Harnish Jani March 5, 2015 at 12:06 pm

  સુરેશદાદા,આપની આ ભેટ માટે આભાર.અને જન્મદિનની વધાઈ. મને પુત્ર અને અંધ માતા વિષે એક વાત યાદ આવી ગઈ કેટલાને ખબર હશે કે ૧૮૭૬માં બંધાયેલા મુંબઈ યુનિ.ના “રાજાબાઈ ટાવર”નું ખરું નામ “રાજબાઈ ટાવર” છે. પરંતુ અંગ્રેજોએ- Rajbai – ન લખતાં Rajabai લખ્યું અને તેનું ગુજરાતી નામ આપણે “રાજાબાઈ ટાવર’ કર્યું . રાજબાઈ, પ્રેમચંદ રાયચંદ નામના જૈન મહાનુભાવના અંધ માતા હતાં .જેમને સાંજની પ્રાર્થનાના સમયની ખબર પડે એટલે દીકરાએ આ ક્લોક ટાવર બંધાવ્યું હતું.
  સોનલ પરીખની વાર્તા પ્રસંગ અદભૂત છે.

 5. pragnaju March 5, 2015 at 12:42 pm

  ભાવવાહી સુંદર વાત
  ચિ પરેશના પ્રેમ વિશે નો આ પ્રેમ એટલે… વાર્તા સંગ્રહનો લોકાર્પણ અવસર ઉજવી આવ્યા.તેમાંની એક વાર્તા બ્લોગ પર મૂકી…

 6. aataawaani March 5, 2015 at 10:58 pm

  પ્રિય સુરેશ ભાઈ
  તમે તમારા જન્મ દિવસની અતિ સુંદર ભેટ મેં હર્ષભેર સ્વીકારી છે . બહુ ઉત્તમ ક્ક્ષનિ વાર્તા કહેવાય .

 7. Pingback: સપ્તર્ષિ – શ્રી.હરનિશ જાની | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: