સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

એક બાળકને બીજા બાળકની ભેટ

sbj_bdસાભાર – હીરલ શાહ

sbj_bd_1

સાભાર – શ્રી. ધીરજલાલ વૈદ્ય

13 responses to “એક બાળકને બીજા બાળકની ભેટ

 1. નિરવ માર્ચ 5, 2015 પર 12:03 પી એમ(pm)

  એકલા એકલા કેક ખાય તેમને ગાલ’પચોળીયા થાય 😉

  . . . એ ડાયરા’ના હેપ્પી બર્થ’ડે સ્વીકારજો રે લોલ – LOL 🙂

 2. pragnaju માર્ચ 5, 2015 પર 12:56 પી એમ(pm)

  હેપી બર્થ ડે
  આખા જગતની લાડલી બાર્બી ડોલ આજે ૫૬મો બર્થ ડે ઉજવી રહી છે.સહજ માયાળુ સ્મિત ફરકી જાય છે, તો તમારા જેવા પાંચ-સાત વર્ષના થયેલા બાળકો તેનું નામ લેતાની સાથે જ ગેલમાં આવી જાય છે.ફરી ‘હેપી બર્થ ડે ટુ યુ.
  યાદ આવે જોડકણું
  નાના કેવી રીતે થાઉં ?
  આવો બાપુ રીત બતાવું !
  બોથડ મોટી મૂંછ બોડાવો
  પૈસો દઇને રે !!
  અને સાથે હોળી મુબારક…
  બુરા ન માનો યે હોલી હૈ !

 3. captnarendra માર્ચ 5, 2015 પર 1:10 પી એમ(pm)

  જન્મદિવસનાં અનેક વધામણાં! આજે તો દૂરથી, પણ આવતા વર્ષે આપના જન્મદિવસે કેકને બદલે શિરો-પૂરી ખાવા ટૅૅક્સસ જરૂર આવીશું! બાપુ, સો વરસના થાવ અને અમને સૌને આપના સહવાસનો આનંદ આપતા રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના!

 4. dhavalrajgeera માર્ચ 5, 2015 પર 1:23 પી એમ(pm)

  Dear Bhai Suresh,
  It is time again the day to remember and thank your body to be free from IUL suffering and live as Suresh! On this earth.
  Enjoy the time in your life line.
  Happy Birthday ‘😍😘😚

 5. Vinod R. Patel માર્ચ 5, 2015 પર 3:40 પી એમ(pm)

  પ્રિય સુરેશભાઈ ,

  જન્મ દિવસનાં અભિનંદન અને અનેક હાર્દિક શુભ કામનાઓ

  સદાના બાળક , બાળક જેવી નિર્દોષતા ,નિર્મલ મન અને ૨૧ મી સદી સાથે તાલ મિલાવી

  સર્જન ,અભિવ્યક્તિ અને આંતર યાત્રા કરતા સુરેશભાઈને જન્મ દિવસે વંદન .

 6. Vimala Gohil માર્ચ 5, 2015 પર 5:45 પી એમ(pm)

  હસતા-હસાવતા ઍક ખાસ વ્હાલા વડીલ-બાળકને જન્મદિવસના પ્રણામ

 7. dee35(USA) માર્ચ 5, 2015 પર 8:20 પી એમ(pm)

  વર્ષગાંઠ મુબારક.

 8. nabhakashdeep માર્ચ 6, 2015 પર 11:52 એ એમ (am)

  આદરણીયશ્રી સુરેશભાઈ…નંદ ઘેર આનંદ ભયો..ખૂબ ખૂબ શુભેચ્છાઓ…તન ને મનથી ફાગણિયા વાયરે લહેરાતા રહો…મઘમઘતા રહો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. chandravadan માર્ચ 6, 2015 પર 1:02 પી એમ(pm)

  સુજાની બર્થડે સમયે !

  આજે પાંચમી માર્ચે “સુજા”ની બર્થડે છે,

  તો,”સીએમ”કહે જરા મજાક કરી લેવી છે,

  ક્લાઉનની ટોપીમાં સુજા લાગે છે ન્યારા,

  બાળકોને તો એમના “દાદા” છે પ્યારા,

  કેઈક પર ફોટોમાં સુજાને માથે છે ફેંટો,

  જોઈ ચંદ્ર હસ્યો, આ શુભેચ્છા સણંદેશ તે કેવો !

  “સીએમ, શાને હ્સે છે તું ? સુજા કહે,

  “બર્થડે સમયે હસુ નહી તો શું રડું ? ચંદ્ર પૂછે,

  અને, જ્યારે, મુખડે છે એક અનોખી હસી,

  ત્યારે જ, ચંદ્રે સુજાને “હેપી બર્થડે” કહી !

  “જુગ જુગ જીઓ, મિત્ર મારા”ચંદ્ર કહે,

  “રહેજો તંદુરસ્ત અને આનંદભર્યા” અભિનંદન એવા રહે !

  >>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 10. Pragnaji માર્ચ 6, 2015 પર 3:17 પી એમ(pm)

  જન્મ દિવસનાં અભિનંદન અને અનેક હાર્દિક શુભ કામનાઓ

 11. ગોવીન્દ મારુ માર્ચ 6, 2015 પર 9:08 પી એમ(pm)

  જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ અને અભીનંદન..

 12. Pingback: એક અનોખું પતિ પત્ની મિલન !…..સુજાની બર્થડે સમયે ! | ચંદ્ર પુકાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: