સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ટ્વેલ્વ ઓ’ ક્લોક: આઇ ગો નોક્સવિલ, ટેનેસી – કિશોર પટેલ

       મારી પહેલી ટ્રેન મુસાફરીની દિલ ધડકાવી દે તેવી વાર્તા અહીં વર્ષો પહેલાં લખી હતી. આ રહી…

       લગભગ એ જ સમય ગાળામાં શ્રી. કિશોર પટેલ અમેરિકા પહોંચી ગયા હતા. હાલમાં તો તેઓ  ટોરોન્ટો રહે છે. પણ મારી એ સફરની એ વાતથી વધારે દિલ ધડકાવી દે તેવી સફરની એ વાતની શરૂઆત….

     ૧૯૬૦ના દાયકાના છેલ્લાં વર્ષોમાં ગુજરાતના વિધાર્થીઓમાં અમેરિકા ભણવા જવાનો એક વાવડ શરૂ થયો હતો. સ્ટૂડન્ટ વિઝા ઉપર ભણવા જવાનો એક રાફડો ફાટ્યો હતો. કોલેજની લોબીઓમાં “મારુ આઈ ટ્વેન્ટી આવી ગયુ” નો હર્ષનાદ ગૂંજતો હતો.

     ઓગસ્ટ ૧૯૬૯ની એક વહેલી સવારે હું વડોદરાના સ્ટેશન ઉપર, હારતોરાથી લદાયેલો, દુ:ખ, ભય, આનંદ, રોમાંચ એવી કેટલીયે મિશ્રિત લાગણીઓ અનુભવતો ઊભો હતો. આટલા હારતોરા તો મેં મારા લગ્નમાં પણ પહેર્યાં નહોતા! કદાચ આ જ હારતોરાએ, મને અમેરિકામાં શરૂઆતમાં પડેલી મુશ્કેલીઓથી લડતાં લડતાં, હારીને મેદાન છોડી, દેશ પાછા ફરતાં અટ્કાવ્યો હશે!

     હું મુંબઈથી નીકળી, લંડન થઈને ન્યૂયોર્ક ઊતર્યો. મારે ત્યાંથી હાર્ટફોર્ડ કનેક્ટીકટ, અમારા એક સંબંધીને ઘરે જવાનું હતું. મારે ન્યૂયોર્ક એરપોર્ટ ઉપરથી એમને કલેક્ટ કોલ કરવો એવું જણાવવામાં આવ્યું હતું. કલેક્ટ કોલ કરવો કેવી રીતે? કોને પૂછવું? કોને કહેવું?

પછી શું થયું?  એ જાણવા તમારે નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરવી રહી!

12_oclock

2 responses to “ટ્વેલ્વ ઓ’ ક્લોક: આઇ ગો નોક્સવિલ, ટેનેસી – કિશોર પટેલ

 1. Vinod R. Patel માર્ચ 10, 2015 પર 10:39 પી એમ(pm)

  ૧૯૬૦ ના આરસામાં અમેરિકા આવ્યા હતા એમને ખાવાની,ભાષાની જે તકલીફો હતી એ આજે ઓછી છે. આજે ઇન્ડિયા જેવી જ બધી ગ્રોસરી મળતી થઇ છે.અમારાં કુટુંબમાંથી મારા એક કઝીન મોટાભાઈ સૌ પ્રથમ ૧૯૫૬ માં અમેરિકા આવ્યા હતા એમને કિશોરભાઈ જેવી જ મુશ્કેલીઓ પડી હતી એની એ વાતો કરતા એ યાદ આવી ગઈ. એ પછી તો બધાજ કુટુંબી ભાઈઓ એક પછી એક બધાં જ અહી અહીં આવી સારી રીતે સેટલ થઇ ગયા છે એમને માટે એક બીજાની હૂંફથી બધું સરળ બની ગયું હતું.

  ઇન્ડીયા મૂકી સૌ પ્રથમ અમેરિકા આવ્યા એનું કિશોરભાઈએ સુંદર બયાન કર્યું છે.

  સુરેશભાઈની પહેલી લાંબી રેલ મુસાફરી અને કિશોરભાઈનો અમેરિકાનો સૌ પ્રથમ અનુભવ

  બન્ને લેખ લેખ માણ્યા.

 2. Surendra Patel માર્ચ 11, 2015 પર 11:56 એ એમ (am)

  Hello Sir: I read the story of Kishorbhai Patel. I have a small request to make. I came to the US at same month September 09, 1968 to Knoxville, Tennessee. I think I know Kishorbhai. As a matter of fact, I am looking for him from 1970 when we graduate from the UT. I would be appreciate if you can pass my phone number and e-mail to him .

  my e-mail is surenp@sbcglobal.net or surenp@surenp.com

  Thank you very very much.

  Surendra Patel (510) 936-2964 (510) 378-9051 (cell)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: