સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

યજ્ઞકાર્યમાં સહભાગી થશો?

        ૨, ઓક્ટોબર – ૨૦૧૩ના રોજ  ‘ઓન લાઈન શાળા ‘ નો  એક  પ્રયોગ શરૂ થયો હતો. એનું નામ હતું

ઈ-વિદ્યાલય

logo

[  આ પ્રતિક પર ‘ક્લિક’ કરો. ]

        હવે આ શાળાનું વિસ્તરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે; અને નજીકના ભવિષ્યમાં એનો નવો અવતાર આવી રહ્યો છે. ઘણા બધા નવા પ્રયોગો, સવલતો, ક્ષિતિજો સાથે. આ શુભ કાર્યને બીરદાવતો / આવકારતો એક લેખ ‘ ગુજરાત ગાર્ડિયન’ માં આજે પ્રસિદ્ધ થયો છે; આભાર કલ્યાણમિત્ર શ્રીમતિ કલ્પનાબેન દેસાઈનો.

આ ચિત્ર પર ક્લિક કરી એ મનનીય લેખ વાંચો

આ ચિત્ર પર ક્લિક કરી એ મનનીય લેખ વાંચો

એમાંથી બે ટાંચણ…

Guardian_2

Guardian_1

      આ અગાઉ પણ અહીં આની વાતો કરી હતી …….  આ રહી.

નવી નિશાળ ખુલે છે.

ઈ-વિદ્યાલય શરૂ થાય છે.

‘ગુજરાત મિત્ર’ બન્યું ઈ-વિ મિત્ર

તમારી જિજ્ઞાસા સંતોષવી છે?

       ઘણા એવા ગુજરાતી ભાઈઓ અને બહેનો હશે- જેમની પાસે થોડોક પણ ફાજલ સમય હશે- નિવૃત્ત વયસ્કો, શિક્ષિત ગૃહિણીઓ, વેકેશનમાં શું કરવું એવી મુંઝવણ વાળા કિશોર /કિશોરીઓ / યુવાનો / યુવતિઓ. એ સૌને આ યજ્ઞ કાર્યમાં યથાશક્તિ ફાળો આપવા વિનંતી છે. અને જેમની પાસે આવો ફાજલ સમય ન હોય; અને છતાં થોડાક ‘લાંબા’ થઈ આમાં મદદ કરવા મન થાય; તેમનો તો વિશેષ આભાર જ માનવો પડે.

 • તમારી વેબ સાઈટ પર ઈ-વિદ્યાલયનો લોગો મુકીને
 • શૈક્ષણિક વિડિયો/ સોફ્ટવેર સંબંધી મદદ કરીને
 • ગુજરાતની શાળાઓ અંગે માહિતી આપીને
 • આર્થિક સહયોગ આપીને
 • આ શુભ કાર્યના સમાચાર  તમારા મિત્રો/ સંબંધીઓને પહોંચાડીને

3 responses to “યજ્ઞકાર્યમાં સહભાગી થશો?

 1. smdave1940 માર્ચ 16, 2015 પર 11:35 એ એમ (am)

   I have shared it on G+ and Facebook.

  From: સૂરસાધના To: smdave1940@yahoo.com Sent: Monday, 16 March 2015 7:47 PM Subject: [New post] યજ્ઞકાર્યમાં સહભાગી થશો? #yiv5520190335 a:hover {color:red;}#yiv5520190335 a {text-decoration:none;color:#0088cc;}#yiv5520190335 a.yiv5520190335primaryactionlink:link, #yiv5520190335 a.yiv5520190335primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv5520190335 a.yiv5520190335primaryactionlink:hover, #yiv5520190335 a.yiv5520190335primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv5520190335 WordPress.com | સુરેશ posted: ”        ૨, ઓક્ટોબર – ૨૦૧૩ના રોજ  ‘ઓન લાઈન શાળા ‘ નો  એક  પ્રયોગ શરૂ થયો હતો. એનું નામ હતુંઈ-વિદ્યાલય[  આ પ્રતિક પર ‘ક્લિક’ કરો. ]        હવે આ શાળાનું વિસ્તરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે; અને નજીકના ભવિષ્યમાં એનો નવો અવતાર આવી રહ્યો છે. ઘણા ” | |

 2. અક્ષયપાત્ર/Axaypatra માર્ચ 26, 2015 પર 9:57 એ એમ (am)

  Reblogged this on Axaypatra/અક્ષયપાત્ર and commented:
  દૂર દૂરના ગામડાઓને ખૂણે ખૂણે શિક્ષણ માટેના આ વિકલ્પની સૌને જાણ થાય તે માટેના પ્રયત્નમાં સહભાગી થવા સૌ ને વિનંતિ!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: