સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સાકી અને શરાબ

      હ્યુસ્ટન વાસી ચીમનભાઈ પટેલ ‘ચમન’ – ચમનના ફૂલ જેવા , ૮૦ વર્ષની ઉમ્મરે પણ ફૂલ ગુલાબી,  હોબીપ્રિય મિત્ર છે.

Chiman_Patel

       તેમનો થોડોક તાજેતરનો શોખ છે – ‘હાઈકૂ લેખન’ અને એમાં પાછું છોગા જેવું ચિત્ર ઉમેરીને આ વડીલ મિત્ર બનાવે છે – મસ્ત મજાના ‘ફોટોકૂ’ .

     પણ આજે તેમણે મોકલેલ આ હાઈકૂ  ‘આઝાદ’ બનવાની કોશિશ કરી રહેલા આ અંતરયાત્રીના દિલમાં સીધું જ  ઉતરી ગયું – અથવા બામણિયા ઈ-સ્ટાઈલે ગળામાં શીરાની કની ઉતરી ગયું !

રેડીશ ના તું

શરાબ સાકી હવે;

 આવી ગયા એ!

      બોલો! કોઈ રસદર્શનની જરૂર છે ખરી? સીધા Trance માં પોંકાડી દે તેવી આ હાઈકૂની ક્ષમતા છે.

3 responses to “સાકી અને શરાબ

 1. Sharad Shah માર્ચ 24, 2015 પર 11:04 એ એમ (am)

  ફાવી ગયા એ
  ડરપોક કંથને
  પામી ગયા એ

 2. Vinod R. Patel માર્ચ 24, 2015 પર 11:13 એ એમ (am)

  આવીને એણે

  મારો બધો ખેલ જ

  બગાડી દીધો !

 3. Vinod R. Patel માર્ચ 24, 2015 પર 11:16 એ એમ (am)

  એંસી વરસે

  યુવા ચીમનભાઈ

  એક દાખલો

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: