સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સંભવ

Axaypatra/અક્ષયપાત્ર

માનો કે કાલે સૂરજ ઊગે નહી

ને માનવ સર્જિત

દીવડા વચ્ચે

તરે જીન્દગી

હમેંશ માટે ક્ષણે ક્ષણે

ક્ષય-અક્ષય

ચક્ર તૂટે દિન-રાત તણું

તો પ્રભુ,

તારૂં તિમિર

દીપને અજવાળે

થાય ભાંગી ભૂક્કો

પછી તું ક્યાં? હું ક્યાં?

View original post

4 responses to “સંભવ

 1. Vinod R. Patel માર્ચ 25, 2015 પર 10:11 પી એમ(pm)

  મારી આ રચના યાદ આવી ગઈ !

  એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં

  માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી

  અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .

 2. Vimala Gohil માર્ચ 26, 2015 પર 7:12 પી એમ(pm)

  તિમિર

  દીપને અજવાળે

  થાય ભાંગી ભૂક્કો

 3. readsetu એપ્રિલ 4, 2015 પર 4:20 એ એમ (am)

  આભાર સુરેશભાઇ

  2015-03-26 7:37 GMT+05:30 “સૂરસાધના” :

  > સુરેશ posted: ” “

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: