સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હસો!

આ હાસ્યલેખ નથી! એનું થાનક તો ‘હાસ્ય દરબાર’ છે!

પણ રડવું આવે તો પણ હસતા રહી શકવાની કળા શીખવાનું થાનક આ રહ્યું.

આ ચિત્ર પર 'ક્લિક' કરો અને... Smile Through Every Challenge

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો અને…
Smile Through Every Challenge

Advertisements

3 responses to “હસો!

 1. સુરેશ March 29, 2015 at 9:36 am

  ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,
  ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.

  મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
  કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઇએ.

  આપણે કયાં છે મમત એક જગાએ રહીએ,
  માર્ગ માગે છે ઘણાં, ચાલને, ખસતાં જઇએ.

  સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
  બાંધીએ એક નગર, ને જરા વસતાં જઇએ.

  તાલ દેનારને પળ એક મૂંઝવનારી મઝા,
  રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઇએ.

  – હરીન્દ્ર દવે

 2. Vinod R. Patel March 29, 2015 at 11:45 am

  તાલ દેનારને પળ એક મૂંઝવનારી મઝા,
  રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઇએ.
  – હરીન્દ્ર દવે

  રુદનમાં પણ હસી શકવાની કળા જો હસ્તગત થઇ ગઈ તો ભયો ભયો !

  શ્રી શ્રી રવિશંકરજી નું તસવીરોમાં હમેશાં હસતું મુખ કેટલો મુક સંદેશ આપી જાય છે !

 3. pragnaju March 29, 2015 at 12:05 pm

  રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે.
  હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે.
  જયન્ત પાઠક
  ઘોડિયાના હીંચકાથી લઈ અને સમસાન લગ,
  ‘હસ અને રો’ની વચોવચ આપણે ઊભા છીએ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: