સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કચરો શીદ અંદર નાંખવો?

      આપણા રોજ બરોજના વ્યવહારમાં ખોરાક, પાણી, હવાની સાથે અવાજો અને એ અવાજોની પાછળ રહેલા અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ જાતના ભાવો પણ આપણા હોવાપણામાં પ્રવેશતા હોય છે. ખોરાક, પાણી, હવાની માફક, તે પણ આપણા જીવનને અસર કરે છે. કદાચ ઘણી વધારે મોટી અને દૂરગામી.

એટલે જ આ પ્રશ્ન….

કચરો શીદ અંદર નાંખવો?

     આજની સવારે પૂજ્ય શ્રી. શ્રીરવિશંકરનું નીચેનું વક્તવ્ય વાંચી, વિચાર આવ્યો, ‘કચરા જેવી કે અમૃત જેવી વાણી પારખતા થઈએ તો?’

આ ચિત્ર પર 'ક્લિક' કરી, એ સંદેશ વાંચો/ મમળાવો.

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી, એ સંદેશ વાંચો/ મમળાવો.

Advertisements

4 responses to “કચરો શીદ અંદર નાંખવો?

 1. મૌલિક રામી April 8, 2015 at 9:57 am

  Sir!!!આવુ please વાહન વ્યવહાર માટે નુ પણ share કરતા રહો. Very nice

 2. Vinod R. Patel April 8, 2015 at 10:58 am

  there is a way to be happy, there is a way to be in love with each other, there is a way to be successful, and find the inner peace.-

  શ્રી શ્રી એ કેટલું સત્ય કહી દીધું ! અંતરમાં શાંતિ ના હોય તો ક્યાંથી સુખી થવાય .અંતરનો કચરો

  સાફ કરીએ તો જ શાંતિ-સુખ એમાં દાખલ થઇ શકે .

  શ્રી શ્રી રવિશંકરજી એટલે આર્ટ ઓફ લીવીંગ- જીવન જીવવાની કળા -ના પ્રણેતા ..

  વિશ્વ શાંતિ માટે જાનનું જોખમ લઈને પણ એમનો સંદેશ આપતા આ આધુનિક ઋષિ ને પ્રણામ .

 3. pragnaju April 8, 2015 at 5:25 pm

  શ્રી શ્રી રવિશંકર ની જીવન જીવવાની કળા દ્વારા સમાજમા ગુણાત્મક પરીવર્તન કર્યું તેમના સૂત્રો જેવા કે
  ‘કચરો શીદ અંદર નાંખવો? ‘ પ્રેરણાદાયી વાત સરળતાથી સમજાવે છે,
  આવા સાચા અર્થમા સંતને શત શત પ્રણામ
  ‘કચરો શીદ અંદર નાંખવો? જરુર પણ બહાર પણ શા માટે નાંખવા તેને રીસાઇકલ કે સૂવર્ણ જેવા ખાતરમા પરીવર્તિત કરવો.

 4. aataawaani April 19, 2015 at 8:03 pm

  શ્રી શ્રી રવિશંકર જે જે જીવન જીવવાની કળા શીખવે છે તેને જીવનમાં ઘણી લાભ દાયી છે .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: