સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અહાહા! અરેરે…

સુખથી છલકાતા આશ્ચર્યનો ઉદ્‍ગાર…’અહાહા !’

અને વ્યથાના ઓથારની હેઠળ  કચડાવાનો ઉદ્‍ગાર ‘અ..રે..રે’

ઉત્તર અને દક્ષિણ ધ્રુવો જેવા- એટલા વેગળા –

જીવનના આ બે ભાવ.

આનો એક અહેસાસ આ અવલોકનમાં પ્રતિધ્વનિત કર્યો હતો – છેક ફેબ્રુઆરી-૨૦૦૮માં

અને એનો પડઘો પડ્યો – લંડનની પ્રતિષ્ઠિત વેબ સાઈટ ‘ઓપિનિયન’ પર – આજે.

આ ચિત્ર પર 'ક્લિક' કરી ત્યાં પહોંચી જાઓ

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોંચી જાઓ

    આપણી કોઈ રચના ‘બીજે’ પણ પ્રકાશિત થાય એ કોઈને પણ આનંદ ઉપજાવે જ – એક બ્લોગરને તો ખાસ! અને તે પણ સન્માનનીય વડીલ શ્રી. વિપુલ કલ્યાણી દ્વારા સંપાદિત ‘ઓપિનિયન’ પર થાય એ તો સોનામાં સુગંધ ભળ્યા જેવી જ ઘટના ને?

    પણ અહીં હરખ એ વાતનો વ્યક્ત કરવાનો છે કે, એમાં આ લખનારની આ પરિકલ્પનાના આધાર પર બનાવેલી  ‘સ્ક્રેચ’રચનાની માત્ર લિન્ક જ આપી નથી; એ આખી ને આખી ત્યાં જડાઈ ગઈ છે – એમ્બેડ થઈ ગઈ છે! ઓપિનિયન પર હવે એ દૃષ્ય રૂપે માણી શકાશે.

     ‘સત્ય’ વિશે બહુ ચર્ચાઓ ઠેર ઠેર જોવા મળે છે – એને માટે સંવાદો, વિવાદો, સંઘર્ષો, અરે… ખરાખરીના ખેલ જેવા યુદ્ધો પણ ખેલાઈ ચૂક્યા છે!

સત્ય બહુ જ કડવું હોય છે.
સત્ય બહુ જ અસહ્ય હોય છે.
સત્ય બહુ જ કઠોર હોય છે.

પણ……

આ અમદાવાદીને ગળે શીરાની જેમ ઊતરી જાય એમ ‘સ્ક્રેચ’ જેવી મહામૂલી સવલત સાવ ‘વિનામૂલ્યે'( હાવ દેશી ભાષામાં ‘મ ફ ત’) મળે છે એ સત્ય જગ જાહેર કરવા માટે વિપુલ ભાઈનો ખુબ ખુબ આભાર.

Advertisements

6 responses to “અહાહા! અરેરે…

 1. pragnaju મે 19, 2015 at 10:37 am

  સુખથી છલકાતા આશ્ચર્યનો ઉદ્‍ગાર…’અહાહા !’
  અને વ્યથાના ઓથારની હેઠળ કચડાવાનો ઉદ્‍ગાર ‘અ..રે..રે’
  ઉત્તર અને દક્ષિણ ધ્રુવો જેવા- એટલા વેગળા –
  જીવનના આ બે ભાવ.
  ત્રીજો મૌન માધુર્ય ભાવ
  વિષુવવ્રત જેવો …
  બધામા ન ગમે વાત ફાં ફાં મારતા પહોંચી જવાની પહોંચી જવાની…
  ખોદીએ ડુંગર અને નીકળે…

 2. Navin Banker મે 19, 2015 at 10:55 am

  અહાહાહા….. Navin Banker  (713-818-4239) My Blog : navinbanker.gujaratisahityasarita.org Ek Anubhuti : Ek Ahesas.   Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.                           .                  , From: સૂરસાધના To: navinbanker@yahoo.com Sent: Tuesday, May 19, 2015 9:13 AM Subject: [New post] અહાહા! અરેરે… #yiv4942710004 a:hover {color:red;}#yiv4942710004 a {text-decoration:none;color:#0088cc;}#yiv4942710004 a.yiv4942710004primaryactionlink:link, #yiv4942710004 a.yiv4942710004primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv4942710004 a.yiv4942710004primaryactionlink:hover, #yiv4942710004 a.yiv4942710004primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv4942710004 WordPress.com | સુરેશ posted: “સુખથી છલકાતા આશ્ચર્યનો ઉદ્‍ગાર…’અહાહા !’અને વ્યથાના ઓથારની કચડાવાનો ઉદ્‍ગાર ‘અ..રે..રે’ઉત્તર અને દક્ષિણ જેટલા ધ્રુવો જેવા, જીવનના આ બે ભાવ.આનો એક અહેસાસ આ અવલોકનમાં પ્રતિધ્વનિત કર્યો હતો – છેક ફેબ્રુઆરી-૨૦૦૮માંઅને એનો પડઘો પડ્યો – લંડનની પ્ર” | |

 3. Vinod R. Patel મે 19, 2015 at 11:34 am

  સ્ક્રેચ ટેકનોલોજી જેવી નવી વાતને ફેલાતાં થોડી વાર લાગે છે પણ ફેલાય છે તો ખરી . એના પરખંદા મળી આવે છે .

  નિજાનંદ માટે કરેલ સર્જન બીજાને આનંદ આપે એનાથી સર્જકને માટે બીજો અધિક આનંદ નથી હોતો.

  અભિનંદન

 4. hirals મે 19, 2015 at 2:13 pm

  અદ્ભુત

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: