સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

બદલાવની પ્રક્રિયા

complex_1

    આમ્ તો આ ‘મેનેજમેન્ટ’ શાસ્ત્રનો વિષય છે.

    જેમના આપણે સૌ – બ્લોગરો, વાચકો, સર્જકો અને ઘણા બધા – આભારી છીએ તેવા આઈ.ટી. ક્ષેત્રના નિષ્ણાતોમાંના એક એવા મારા દીકરાએ મોકલેલ, વિચારવા લાયક ચાર્ટ છે. કોઈ પણ સંસ્થા કે વ્યક્તિમાં ફેરફાર લાવતાં પરિબળો આ ચાર્ટ એક જ ઝાટકે સમજાવી દે છે.

     પણ…..એમ નથી લાગતું કે,

આપણા જીવનમાં
બદલાવ લાવવા
પણ
એ સૌ
એટલા જ
જરૂરી છે ?

Advertisements

2 responses to “બદલાવની પ્રક્રિયા

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: