સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વિશ્વ યોગ દિન

       આમ તો એ દિવસ તો જતો રહ્યો. પણ આવા દિવસો આવી સારી ચીજોના પ્રસાર માટે સ્થપાતા હોય છે. આથી એ  જુસ્સો સદા સંવર્ધિત થતો રહે – એ ભાવથી શ્રી. શ્રી રવિશંકરના એક સંદેશામાથી એક ટાંચણનો આ અનુવાદ, વાચકોની પ્રેરણા માટે…

      આ વર્ષે આવો એક મોટો બદલાવ થયો છે. આખી દુનિયામાં લોકોએ ‘વિશ્વ યોગ દિન’ ઉત્સાહથી ઉજવ્યો છે. દુનિયાની ૧/૩ વસ્તી – ૨૦૦ કરોડ લોકોએ યોગ અને ધ્યાન કર્યાં  છે. આ એક બહુ જ મોટુંં પગલું છે. 

      મેરવાના અને માદક દ્રવ્યોનો વેપાર કરનારા માફિયાઓ માટે કુખ્યાત, એવા કોલમ્બિયા જેવા દેશમાં તેમની સંસ્થાએ કરેલ કામ માટે તેમને દિલી અભિનંદન આપવા જ પડે. એ કાર્યથી પ્રભાવિત થઈ કોલમ્બિયાની પાર્લામેન્ટે તેમને કોલમ્બિયાનો સૌથી ઉચ્ચ એવોર્ડ આપ્યો હતો- તે પ્રસંગે શ્રી.શ્રી. એ આપેલ સંદેશ નીચેના ચિત્ર પર ક્લિક કરી માણો.

Advertisements

2 responses to “વિશ્વ યોગ દિન

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: